________________
૪ થે દષ્ટાતાર, તથા ઉત્તર ભેદે ચાર પ્રકારે તે આ પ્રમાણે જ્ઞાનર દર્શને |ચારિત્ર અને તપ. ઈતિ ત્રીજો ભેદદ્વાર સમાપ્ત કરી
- હવે વો દત્તકર છે. :
જીવનું ચૈતન લક્ષણ તે કોણ દષ્ટાંતે? એ જાણવું, દેખવું બને ઉપયોગ તે ચેતને છે. તે જીવનો ગુણ છે. જીવનમાં યુને જીવ કહીએ. જેમ ગોળને ગુણ તે મિઠાશ, તેમ છે. મને ગુણ તેચેતન જેમ ગેળને મિઠાશ એક, તેમ જીવને મૈતન એક. '. - અજીવનું ચિંતન લક્ષણ જે જડ રૂપ, તેના પાંચ ભેદ. યાં ઉધમસ્તિકાયને ચલણ ગુણ તે કોણ દષ્ટાંતે? જેમ મા છલાંને ગતિ કરતાં પાણીને આધાર, અને પાંગળાને લાક ડીનો આધાર, તેમ જીવ પુદ્ગળ ગત પરિણમ્યાને ધર્મસ્તિ કાયને આધાર. ૨ અધર્મસ્તિકાયને સ્થિર ગુણ તે કોણ દિષ્ટાત? જેમ ઉશ્નકાળે તૃષાએ પીડિત પંથીને તરૂછાયાને આધાર, તેમ સ્થિત પરિણમ્યાં જીવ પુગળને અધર્માનિત કાયને આધાર. ૩ આકાશાસ્તિકાયને અવકાશ ગુણ તે કો | દષ્ટાંતે? જેમ ઓરડામાં એક દીવાની જ્યોતિના પરમાણુ સમાય, તેમ હજાર દીવાની પ્રભા પણ સમાય. તથા જેમ પાં ણીના લેટામાં પતાસાં સમાય, પૃથ્વમાં ખીલે સમાય તેમ એકેક આકાશ પ્રદેશમાં એક, બે યાવત્ અનંતા પરમાણુ રહે. ૪ કાળ તે વર્તના લક્ષણે તે કોણ દષ્ટાંતે જેમ કોઈક બાળકે જન્મ્યા હોય, પછી તે બાલ્યાવસ્થાવાળે થાય, પ છો તરૂણ થાય, પછી વૃદ્ધ થાય છે કે તે જીવ તે સદાય