________________
(૪)
જેનતવશેધક ગ્રંથ, ૧૮ કાયા એ ત્રણે યોગ ન સંવરે તે, ૧૯ ભંડેપગરણ અય ત્નાથી લે મૂકે છે અને ર૦ સુચિ કુસગ કરે તે. - હવે સંવરના બે ભેદ–૧ દ્રવ્ય સંવર અને ભાવ સંવર, તથા પાંચ ભેદે તે આ પ્રમાણે ૧ સમકિત તે સંવર, રત પચ્ચખાણ તે સંવર, ૩ અપ્રમાદ તે સંવર, ૪ અકષાય તે સંવર, અને ૫ શુભ યોગ તે સંવર. વળી ઉત્તર ભેદે વીશ પ્રકારે, તે આ પ્રમાણે- સમકિત, ૨ વ્રત પચ્ચખાણ, ૩ અપ્રમાદ, અકષાય, પશુભ ગ, તથા ૬ પ્રાણાતિપાત, ૭ મૃષાવાદ, ૮ અદત્તાદાન, ૯મૈથુન અને ૧૦ પરિગ્રહ એ પાંચેનું વિરમણ, તેમ જ ૧૧ શ્રેતિંદ્રિય, ૧૨ ચક્ષુદ્રિય, ૧૩ ધ્રાણેન્દ્રિય, ૧૪ રસેંદ્રિય અને ૧૫ સ્પર્શેન્દ્રિય એ પચે દ્રિને સંવરે, તથા ૧૬ મન, ૧૭ વચન અને ૧૮ કાયા એ ત્રણ ગને સંવરે, તેમ જ ૧૯ ભંડોપગરણ ચત્નાએ લે મૂકે, અને ૨૦ સુચિ કુસગ ન કરે.
હવે નિર્જરાના બે ભેદ-૧ દ્રવ્ય નિર્જરા અને ૨.ભા વ નિર્જરા. તથા ઉત્તર ભેદે બાર પ્રકારે તે આ પ્રમાણે ૧ અનશન, ઉદરિ, ૩વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, પકા યલેશ અને ૬ ઇંદ્રિય પડિસેલીનતા, તથા ૭ પ્રાયશ્ચિત્ત, ૮ વિનય, ૯ વૈયાવચ્ચ, ૧૦ સક્ઝાય, ૧૧ ધ્યાન, અને ૧૨-કા ઉસગ્ગ. - હવે બંધના બે ભેદ-૧ દ્રવ્યબંધ અનેરભાવ બંધ. તથા ઉત્તર ભેદે ચાર પ્રકારે. તે આ પ્રમાણે પ્રકૃતિબંધ, રે સ્થિ તિબંધ, ૩ અનુભાગ બંધ અને ૪ પ્રદેશબંધ. - હવે મેક્ષના બે ભેદ–૧ દ્રવ્ય મોક્ષ અને રભાવ મેક્ષ