________________
૨૦ મે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણદ્વાર (૧૨૩) हवे वीशमो च्य, क्षेत्र, काल, नाव, गुणधार कहे .
જીવ દ્રવ્યથી અનંતા ક્ષેત્રથી સર્વ લેકમાંર, કાળથી આદિ અંત રહિત ૩, ભાવથી વર્ણ, ગંધ, રસ, ફરસ સહિત ૪, ગુણથી ચેતન . અજીવ દ્રવ્યથી અનંતા ૧,ક્ષેત્રથી લે કાલેકમાં ૨, કાળથી નિત્ય ૩, ભાવથી વર્ણાદિ સહિત પણ છે અને રહિત પણ છે જ, ગુણથી જડ લક્ષણ ૫, એમ ધ દિ પાંચ દ્રવ્યના પાંચ બોલ પૂર્વની પેઠે. પુન્ય દ્રવ્યથી અનંતા જે વારે છે તે માટે અનંતા તથા અનંતપ્રદેશિક છે ૧, ક્ષેત્રથી સર્વ લેકમાં ૨, કાળથી નિત્ય ૩, ભાવથી શુભ વણોદિ સેળ બેલ સહિત ૪, ગુણ સુખદાતા પ, પાપ આ શ્રવ પણ એમ જ છે, સંવર દ્રવ્યથી સભ્યદૃષ્ટિ આશ્રી એ સંખ્યાતા, સિદ્ધ આશ્રી. તથા સર્વ જીવ આશ્રી અનંતા ૧, ક્ષેત્રથી સર્વ લેકમાં ૨, કાળથી નિત્ય ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કર્મ રોકવાને ૫, એમ નિર્જરા દ્રવ્ય અનંત શેષ તેમ જ. બંધ પુન્યની પેઠે. મોક્ષ તે નિર્જરાની પેઠે ૯ એ. તે સર્વ દ્રવ્ય આશ્રી કહ્યું. - હવે એક દ્રવ્ય આશ્રી કહે છે. જીવ દ્રવ્યથી એક ૧, ક્ષે ત્રથી અસંખ્ય પ્રદેશાવગાહી, ઉત્કૃષ્ટ સર્વ લેકાવગાહી ૨ કાળથી નિત્ય ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ ચેતના ૫, એમ અજીવના ચાર દ્રવ્ય પૂર્વની પેઠે કહેવા. એક પુગળ આશ્રી દ્રવ્યથી એક ૧, ક્ષેત્રથી જઘન્ય એક પ્રદેશાવગાઢ, ઉત્કૃષ્ટ સર્વ લોક વ્યાપી ૨, કાળથી જધન્ય એક સમય, ઉત્કૃષ્ટિ અસંખ્યાતા કાળની સ્થિતિ ૩, ભાવથી અનંતવર્ણાદિ સહિ ત ૪, ગુણથી ગ્રહણ ૫, પુન્ય દ્રવ્યથી એક પ્રકૃતિ , ક્ષેત્રથી