________________
(૧ર) જેનાવશોધક ગ્રંથ. દ્રવ્ય તે આશ્રવ મિથ્યાત્વાદિક. ગુણ નવાં કર્મ ગ્રહવાને
જીવને મેલે કરવાને. તથા ઉજ્વળ પણ કરે. પર્યાય આ નિતા. કર્મ આયા લેશ્યાના, મેંગના, કષાયના પ્રણામ. મિ ધ્યાત્વને દ્રવ્ય તે મિથ્યાત્વ. ગુણ વિપરીત સહણા. પર્યાય અનંતા. મિથ્યાત્વમેહનીના પર્યાય, ઈત્યાદિ સર્વના કહેવા
સંવરનો દ્રવ્ય તે સંવર સમકિતાદિ. ગુણ કમેકવાન, પર્યાય અનંતા કર્મવર્ગણાદિ તે. સમકિતને દ્રવ્ય તે સમકિત, ગુણ સહણ, પર્યાય અનતી વસ્તુ તે સહે, ઈત્યાદિ સર્વના કહેવા. નિર્જરા દ્રવ્ય તે નિર્જરા, ગુણ કર્મ તેડવાને, પર્યાય અનંતા, કર્મ દ્રવ્યવર્ગણા ગૂટી તે બંધને દ્રવ્ય તબંધ. ગુણ તે જીવને બાંધવાનો. પર્યાય અનંતા, કર્મ દ્રવ્ય વર્ગણા બાંધી તે. મેક્ષ દ્રવ્ય તે મેક્ષ, ગુણ તે જીવને મૂકાવવાનો. પર્યાય અનંતા. કર્મ તૂટયાં. અનંતા ગુણ પ્રગટાવ્યા. તે માટે અનંતા પાય. જ્ઞાનનો દ્રવ્ય તે જ્ઞાન. ગુણ તે જાણપણું, પ. યય તે અનંત દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તે માટે અનંતા ૫ યાય. દર્શનને દ્રવ્ય તે દર્શન, ગુણ સહવું, પર્યાય તે અનંત દ્રવ્ય પર્યાય સહે. ચારિત્રને દ્રવ્ય તે ચારિત્ર, ગુણ તે કર્મ તેડવાને, તથા આરંભ પરિગ્રહ મમતા ઘટવાને. પર્યાય તે અનંત દ્રવ્યને મમત્વભાવ ઘટયો. અનંત કર્મ રેકે, તપને દ્રવ્ય તે તપ. ગુણ તે પૂર્વ કર્મ ખપાવવાનો. ખાવાદિ મમતા મટાડવાને. પર્યાય તે અનંત વસ્તુની મમતા મટી. અનંતાં કર્મ ટળ્યાં. અનંતા પર્યાય. ઇતિ ઓગણીશમે દ્રવ્ય, ગુણ પાયદ્વાર સમાપ્ત....