________________
૧૬ મો સમાવતારદ્વાર (૧૫) ફળ છે. કર્મક્ષય રૂપ બંધ તેરમા સુધી છે. બાંધ્યાં કર્મ ચંદમે પણ છે. મોક્ષ તે સમયે સમયે કર્મથી સર્વ સંસારી જીવ છૂટે છે. તે માટે દેશથકી મેક્ષ સર્વ ગુણઠાણે છે. સર્વથકી મેક્ષ તે દિનાને છેલ્લે સમયે છે. સિદ્ધને મૂકાવવું તે નથી, મૂક્યાનું ફળ કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨, અનંતસુખ ૩, લાયક સ મતિ , અક્ષય અજરામર ૫, અરૂપિ૬, સર્વથી ઉંચ અ ગુરૂ લઘુ ૭, અનંતઅકીરણવીર્ય ૮ એ આઠ કર્મ ક્ષયથી આઠ ગુણ નિપજ્યા તે લાભે છે. તથા સિદ્ધને જ મેક્ષ કહીએ.
હવે એક નયમાં સર્વ સંગી જીવમાં નવ પદાર્થ લાભ છે. ચિદમે ગુણઠાણે જીવ, સંવર, નિર્જરા, મેક્ષ એ ચાર બે ઉપચાર નયે પુન્ય પાપ પણ છે. સિદ્ધમાં એક જીવ પદાર્થ છે અને સંવર પણ કહીએ. નયે કરી મેક્ષ પણ કહીએ, બીજા છે પદાર્થ નથી. ઈતિ પંદરમે ગુણઠાણદ્વાર સમાણમ્.
हवे सोलमो समवतारधार कहे ... - જીવ પદાર્થમાં કોણ કોણ સમાવે? સર્વ અનંતાનંત છે. વન જીવ પદાર્થમાં સમવતરે તથાબાર ઉપગ, ચારે બુદ્ધિ, ચાર ઉગ્રહાદિ, પાંચ ઉઠ્ઠાણાદિ જીવના ગુણમાં સમવતરે. ચોત્રીશ અતિશય, પાંત્રીશ પ્રકારની વાણી, એકશને આઠ ગુણ, જીવન પાંચશેને બેશક ભેદ, ચોવીશ દેવ, જીવનાદ ભેદ, ચૌદ ગુણઠાણાં, ચોવીશ દંડક, ચાર ગતિ, પાંચ જાતિ, છકાય, પણ, અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર, બસ, સ્થાવર ઈ ત્યાદિ તે જીવના દ્રવ્યમાં પર્યાયમાં એ સર્વ સમાવે. જીવ આ જીવમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગળ એ પાંચ