________________
(૧૧૪).
જેનતત્વધક ગ્રંથ, છે અને સમકિત વિના નિ સંવરે પાંચમાં હિલો તે સમ્ય કુદષ્ટિને હોય છે. ત્યાં તેરમા સુધી તે દેશસંવર છે અને ચા દમે સર્વસંવર છે. જે માટે ચૌદમાનું નામ રૌન કહેતાં પર્વ તેની પેઠે અડોલ તે સર્વસંવરને ઇશ્વર છે. તે માટે પૂરો સે, વર છે અને સિદ્ધમાં સંવર નહી. જે માટે શ્રી ભગવતિ સું ત્રના પહેલા શતકના બીજા ઉદેશામાં “રૂ જ્ઞાવિ વિના ઘરવિણવિ તકની રવિણ કહ્યું. ચારિત્ર સંયમ તપ તે એ ભવે જ કહ્યા તે ન્યાયે, તથા જ્ઞાનને પણ અપજવસિએ કહ્યું. ચારિત્રની સ્થિતિ પૂર્વકાંડની કહી. તેના પર્યવ પણ ન કહ્યા. શ્રી ભગવતિ સૂત્રના બીજા શતકના પહેલા ઉદેશામાં બંધને અધિકારે તથા ચારિત્ર આત્માથી. શ્રી ભગવતિ સૂત્રના બાં રમા શતકના દશમા ઉદેશામાં જ્ઞાન આત્માના ધણ અનંત ગુણ કહ્યા. તે માટે વ્યવહારસંવર ક્રિયા રૂપ તે કોઈ નહી અને નિસંવર સમકિતાદિ પાંચ છે. જે નિવૃત્તિભાવ સિ દ્રમાં સર્વ હોય. પ્રવર્તનભાવ એકે ન હેય. ચદપિ સિદ્ધમાં સમપણું છે તથાપિ સામાયિક ચારિત્ર નહી. કર્મ વિના કેને રેકે? ચારિત્રના ગુણ તે રોકે નહીં. જે સમકિત કહે પણ એ ભકિત સંવર ન કહીએ. કર્મ સકષાયને અભાવે અપેક્ષાએ ગણએ પણ નિર્જરા તે ચિદમા સુધી છે. સિદ્ધમાં નિ જર્જર નહી. જે માટે કર્મ નહી. કર્મ વિના કેને નિર્જરે? વળી શ્રી ભગવતિ સૂત્રના અઢારમા શતકના ત્રીજા ઉદ્દેશામાં તથા પન્નવણા સૂત્રના પંદરમા પદમાં “રિમાનિ જતી જ િવ નિ ઇતિ વચનાતૂ. માણસ તે ચરિમ નિ જર્જરા છે. પછી સિદમાં નિર્જરા નહી, પણ નિર્જરાનું