________________
- અમો ઓળખણાહાર... (૩)
- નિર્જરે તેથી તુંબડીની પેઠે હલકો થઈને ઉત્કૃષ્ટથી નવગ્રેવે - ચક સુધી ઉપજે છે, પણ નિમુક્તિનો માર્ગ નથી. સંસારમાં
સુખ દુખ બેહુ પામે. ક્રિયાનાં ફળ મીઠાં છે, તે ભેગવે. વ બી મિથ્યાદષ્ટિ કરતાં સમકિતદષ્ટિ નિશ્ચ અધિક છે. જે કોઈ મિથ્યાત્વિ, બાળતપસ્વિ, તથા નિહ્વાદ અલ્પમિથ્યાતિ
આરંભ પરિગ્રહ રહિત અપ્રમત્ત કષાય ઉપશમાવી શુભયોગ આ શુભધ્યાને વર્તનાર, શુકલેશી, રાગ દ્વેષ પાતળા, નવગ્રેવે " યક સુધી જનારે જે સમકિતદષ્ટિ મહાઆરંભ પરિગ્રહવંત
મહા કષાઈ અશુભયોગ, હિંસક, કૃષ્ણલેશી, તે પણ તે નિ નહુવાદિકની અપેક્ષાએ અ૫કમિ છે. અલ્પઆશ્રવી છે. તે નિશે શીઘ મોક્ષગામી છે. જે માટે જે ધર્મિ છે તેને જ્ઞાન દ ર્શન બહુ તરફનો ધર્મ છે એક ચારિત્ર નથી, અને તેને તે જ્ઞાન દર્શન બેય નથી. એક દ્રવ્યચારિત્ર છે. જો કે પાંચ આશ્રવના પાંચ આંક હલકા છે, તો પણ તેને પહેલઆંક તે
છે જ નહીં. ચાર આંક ભારે હોય, પણ પાંચને ન પહોચે. - તે માટે સમકિતદષ્ટિની સકામનિર્જરા છે. તે નિર્જરા શું
ભાગથી નિપજે છે. તે નિર્જરાના અનશનાદિ બાર ભેદ તે સર્વ જીવ ઉપર છે. સારી સારી કરણીથી કર્મ નિર્ભરે છે, તપ કરવું, ધ્યાન ધરવું, સૂત્રનું ભણવું ગણવું, શીખવું, ધર્મ કથા કરવી, નિર્દોષ વસ્તિ સેવવી, કાઉસગ્ન કર,વિનય વિયાવચ્ચ સાચવવી, પ્રાયશ્ચિત્ત લેવું, રસત્યાગ,ભિક્ષાએ
અભિગ્રહ અટ્ટણ, ઉદરિ રાખવી, ઈત્યાદિ નિર્જરાનાં સ્થા નક છે. એ નિર્જરાથી કર્મ ક્ષય થાય. અંતર આત્મા શુદ્ધ થાય તે માટે ધર્મ કહીએ. એ પ્રકારે નિર્જરાની ઓળ