________________
(૮૨) જેતરોધક ગ્રંથ કે, સમિતિદષ્ટિને પાપ ન લાગે, તે વાત એકાંત દુર્નયની સ્થા ૫ના છે. જે માટે શ્રી ભગવતિ સૂત્રના છવીસમા શતકના સ તાવીશામાં ઉદ્દેશામાં કહ્યું છે કે, નવમા ગુણહાણા સુધી પાપ લાગે છે. પાપના બંધ આશ્રી સમકિતદષ્ટિના બંધના કારણના ચાર ચાર ભાંગા લાભે છે. તે માટે સરાગીને પાપ તે સમયે સમયે લાગે છે. વીતરાગીને લાગતું નથી, અને એ પદમાં તે ગુરુ શિષ્યને ઉપદેશ દે છે કે, હે શિષ્ય! જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થાનાં દુઃખ દેખી સમકિતદષ્ટિ પાપ ન કરે. એ ઉપદેશ વચન છે. તથા બીજો અર્થ “giતિ ના પરમ મુ તિનું કારણ જાણી મુક્તિ નિમિત્તે સમકિતદષ્ટિ પાપ ન કરે. તથા ત્રીજો અર્થ-જે સમકિતદષ્ટિ થયાં પંદર ભવમાં સંસાર કરે, તે અધિકાં પાપથી સળગે ભવ ન કરે. સમકિતદષ્ટિ થકાં તીવ્રભાવે પાપ ન કરે. તેથી ઘણે બંધ નહીં, પણ ભાવ ન માને તે વાત જાઠી નહિ હોય. ત્યારે સાધુ શ્રાવકનાં વ્રત | ચ્ચખાણ કરવાં તે ખોટાં થાય છે. પરંતુ એ વાત ન મળે, અને સમકિત પામ્યા પછી મિથ્યાત્વનીકરણીમાં પાપકર્મનકરે. તે માટે સમયે સમયે હલકો થાય છે,સમયે સમયેકર્મ પણ બંધાય છે. નિર્જરા પણ છે.બંધ પણ અલ્પ છે નિર્જરા ઘણી છે. કોઈ કરણીથી ધણાં બધાય અને કઈ કરણીથી ઘણનિન્જરે પણ સર્વ ખાતાં કરતાં બંધનું ખાતું અલ્પ છે. તેથી શુદ્ધ થઈને મુક્તિ થાય છે. વળી મિથ્યાત્વિને પણ સમયે સમયે બધાય છે અને સમયે સમયે છૂટે છે, પણ કોઈ અવસ્થામાં ઘણાં બંધાય ને અલ્ય છૂટે, તેથી ભારે થાય, અને એકત્રિય જાતિ નરકાદિ ગ તિમાં ઉપજે છે. વળી કેઈસમયે અલ્ય બંધાય અને ઘણું