________________
-
'હ
[
श्री सुगुरुम्पोनम:
श्री वीतरागोम्योनम,
અથ શ્રી રામ ચરીત્ર પ્રારંભત
મંગળા ચરણ.
જેઓએ વજ્રતા સામર્થને જીતી લીધુ છે, અને મેહરૂપી જે માહામલ્લને જીત્યા છે તથા જગતમાં જે આઠ કર્મરૂપી તિમીર એટલે અધકાર છે તેનુ હરણ કરવાને ખગ એટલે સુર્યરૂપ છે. જેના ચરણને વિષે સીંહનુ ચર્ચાન્હ છે, જે મેાક્ષના માર્ગને દેખાડનારા છે, જેને નેત્રે કરી નીરખતાં કલ્યાણ રૂપ જળ વરસે છે, તે થકી ભવ્ય લોકરૂપી સરોવર માહા હર્ષને પામે છે, જે માટે કામ ફ્રેાધના ક્ષય કરનાર છે, જેનુ ઉતકષ્ટ સહેજ સુખરૂપ ધર્મ અથૈ ભક્તજન સ્મરણ કરી રહ્યા છે, તેથી તેનુ સાત ભયરૂપ સીત તે નાસી જાય છે જેનાં દરશન થકી ભન્ય લોકોના કર્મના ક્ષય થાય છે, દુષ્ટ કર્મને દળવાવાળા તથા મેરૂ પર્વતની પેઠે અચળ જગતના જીવાને સુસારથી તથા ” [નીરજામક] એટલે નાવમાં ખેસારી સમુદ્ર પાર ઉતારનાર જેમ સમુદ્રપાર ઉતારે છે તેમ ભવ્ય જીવોને સસારરૂપી સમુદ્રમાંથી તારીને સાક્ષરૂપી નગરે પોચાડનાર ઘેાડામાં કહીએ તો જગતના જીવોને ખધુ સમાન જગતના રક્ષક એહવા ચેવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીના તીર્થમાં આ ગ્રંથના કરતા શ્રી હેમચદ્રસુરી માહારાજ થયા તેવા શ્રી માહાવીર સ્વામાં તે નસ્કાર ક઼રીને કહે છે.
આ જંમુદ્દીપના ભરત ક્ષેત્રને વિષે જેના માહાત્મના અંત નથી. ` સર્વ રાજામાં આય સર્વ તીર્થંકરામાં પ્રથમ તીર્થંકર, એહવા જે શ્રી રષભદેવ ભગવાન તે ઇક્ષ્વાકુ વસને વિષે શ્રી નાભીરાજાના પુત્ર થયા તે વાર પછી પાટનુપાટ અનેક રાજા' ચક્રવરતી પ્રમુખ તેમનાજ વસમાં થયા, કેટલાએક ચારીત્ર ધર્મ આરાધી પરમમઢે જે (માક્ષ) તેને વિષે ગમન કરી ગયા તેમજ
1