________________
-
( ૨ ) કેટલાક પાટ સુધી તે વગર ચારીત્ર લીધે પણ અરીસા ભુવનમાં, સસારની
અસારતા સ્પષ્ટ દેખી ભાવની સુધતાએ કેવળજ્ઞાન પામી મેક્ષ પોતા તથા કે (ટલાએક દેવતાની ગતી પામ્યા તેવાર પછી હરી વક્ષના વિષે વિસમા તીર્થંકર
શ્રી મુની સુવ્રત સ્વામી થયા તેમના તીર્થને વિષે જન્મેલા આઠમા બળદેવ શ્રી રામચંદ્ર તથા આઠમા વાસુદેવ લક્ષમણ ઉપના તેના અને પ્રતી વાસુદેવ, રાવણ વિગરે મહત પુરૂષોના ચરીત્રનું વર્ણન કરૂ છું.
-
-
-
-
-
- - -
-
સ!
-
નક
-
:
Malayal
ક
- -
કીડ
:
'
-
'સા ક
- - - -
-
- -
-
- -
- -
-
-
-
આહીજ જબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે સર્વ પ્રથ્વીથી શ્રેષ્ઠ સર્વ નગરી એથી ઊત્મ એવી વિનીતા નામની એક નગરી હતી, તેમાં ઈક્વાકુ વસ ને દીપાવનાર તથા સર્વના કળશને હરણ કરનાર સગર નામનો ચકવરતી રાજા થયો, સર્વ કળામાં નિપુણ તથા મહા પ્રાક્રમી અને સત્યવત ન્યાઈ સુર. વીર એહ તે રાજા એકદા સમે સાથે સુભટોના પરિવાર સહિત અસ્વ (ધોડા) ઉપર બેસીને રવાડી નીકળ્યો, ત્યાં ચારે દિશાએ ઘોડે ફેરવીને તેવતી વારાફરતા પાંગતી કરાવ્યા. તેવાર પછે પાંચમી પલુત નામની ગતીવડે તે ઘોડે લગામના તાબામાં ન રહાને આકાશ માર્ગ ઉઠયો, તે જાણે કોઈ પસાચ કોઈને હરણ કરીને લઈ જતો હેયની, તેમ તે સગર રાજાને લઈને એક મોટા વનમાં ગયો તેવારે રાજાએ કેધ કરીને પોતાની બે જગે તેના પિટ સાથે દાબી રાખી લગોમ ખેચી કુદકો મારીને જમીન ઉપર પડ્યો અને તે ઘોડાની ગતી પણ ત્યાંહાંજ પુરી થઈ. રાજાને નીચે પડતો જોઈને ઘોડે પણ પૃથ્વી ઉપર પ, તથાપી ઘોડા ઉપર ન બેસતાં રાજા પિતાના પગે ચાલવા લાગે, કેટલુએક ચાલ્યા પછી ચદ્રની કાંતિ જેવો સભાયમાન એક સુંદર ત ળાવ દીઠો ત્યાંહાં વીસામો ખાવા સારૂ સગર રાજા તળાવમાં સ્નાન કરી
-
-
-
- -
- -
-