________________
માત્ર હતી. અને તે એવા દીપવા લાગ્યા કે, જાણે પુન્યની રાસી જ હોયની ફરતાં ફરતાં તે રામ તથા લક્ષ્મણ પર્વત ઉપર જઈને તેને મુઠ મારયાથી તે ચુર્ણ થઈ જવા લાગ્યા. ધનુષ્ય બાણું હાથમાં લઈને લક્ષધ કરતી વખ તે સુર્ય પણ કપાયમાન થવા લાગ્યો. અસ્ત્ર શસ, તથા કૌશલ્ય વગરે જેને કેતિક જેવા ભાસવા લાગ્યા. એવા પિતાના પુત્રના અસ, શસ્ત્ર, તથા કૌશલ્ય કરીને દશરથ રાજ પોતાને સુરાસુરને પણ અજય માનવા લાગે એવી રી તે કેટલાએક કાળ પછી પોતાના પુત્રના બળના ધર્ચ વડે, ઈક્વાકુવસની રા જધાની જે અયોધ્યા નગરી તે પ્રતે આવ્યો. વાદળા દુર થએથી જેમ સુર્ય પ્રકાશમાન ભાસે, તેમ દુર્દશા દુર થયાથી દશરથ રાજા પોતાના પ્રતાપે કરી પ્રકાશમાન થયે થકો પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.
કેટલાએક દિવસ પછી શુભ સ્વપન કરી સુચન કરેલા ભરત ક્ષેત્રને ભુ પણરૂપ ભરત નામનો પુત્ર દશરથ રાજાની સી કદના ઉદરથી જનમ્યા. ત્યાર પછી કેટલાક દિવસે સ્વમુલને આનદ દેનાર, તથા મહા પ્રાક્રમી શતરૂઘન નામનો પુત્ર સુપ્રભા નામની ચોથી સીને પેટે જન ભરત અને શતરૂઘન એ બેઉ કેમે કરી મોટા થઈને સાથે ફરવા લાગ્યા. તે જાણે બી. જ બળદેવ તથા વાસુદેવજ હેયની! એવા શોભવા લાગ્યા. ગજદત પ્રમુખ આકારવાળા ચાર પર્વત વડે જેમ મેરૂ પર્વત શોભે છે, તેમ પોતાના ચાર પુત્ર વડે દશરથ રાજા શોભવા લાગ્યો.
જબુદ્દીપના ભરતક્ષેત્રમાંના દારૂગ્રામમાં એક વસુભુતિ નામના બ્રાહ્મણની સ્ત્ર અનુકશાના પેટે એક અતિકૃતિ નામનો પુત્ર છે તેની સરસા નામ ની સી કેઈએક કયા નામના બ્રાહ્મણની સાથે આશક્ત થઈ. કેટલાએક દિવશ પછી જ્યાન સરસાને હરણ કરી લઈ ગયે કહ્યું છે કે, “કામે કરી પીડાતો પુરૂષ શું ન કરે તે સ્ત્રીને ગોતવા સારૂ તેને પતિ અતિભુતિ ભુત ની પેઠે પથ્વી ઉપર ફરવા લાગ્યો. એ વાતની વસુભૂતિ તથા અનુકશાને ખબર પડતાં જ પિતાના પુત્ર તથા તેની સ્ત્રીને શોધવા સારૂ બહાર નીકળ્યા પૃથ્વી ઉપર ફરતાં ફરતાં કોઈએક સમયે તેમણે કોઈએક સાધુને દીઠો તેને ભક્તિ પુર્વક નમસ્કાર કરીને તેની પાસે ધર્મ સાંભળવા લાગ્યા. ભાવ ઉત્પન્ન થયાથી અનુકશા તથા વસુભૂતિ એ બેઉ સી પુરૂષે તે સાધુ પાસેથી દિક્ષા લીધી. પછી ગુરૂની આજ્ઞા લઈને એક કમલશ્રી નામક આર્યાની પાસે અમુકેશ જઈ રહેવા લાગી. એવી રીતે કેટલાએક કાળ પછી તે બેઉ કાળ ક
-
-
- -
-