SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ~ ~ ~ - ( ૭ ) રીને સાધર્મ દેવી લોકમાં દેવ થયા. એકજ વ્રત કરે છતાં માત્ર સ્વર્ગની પ્રાપ્તી થાય છે. તે સિવાય બીજી પદવી મળે નહી. ને વસુભૂતિ કેટલાએક કાળ સુધી દેવલોકમાં રહીને ત્યાંથી ચવી વિતાઠ્ય પર્વત ઉપર રથનપુરમાં ચપ્રગતિ નામનો રાજા થયો. તેમજ તેની સ્ત્રી અનુકશા પણ દેવલોકથી આવી ને તેજ રાજાની પુષ્પવતી નામની સ્ત્રી થઈ. અતિભૂતિની સી સરસા પણ કોઈ એક સાધવી પાસેથી દિક્ષા લઈને કાલ કરી ઇશાન દેવલોકમાં દેવી થઈ. તેમજ અતિભૂતિ પણ સ્ત્રીને શોધત થકે કેટલાક દિવસે કાલ કરી ગયા પછી સંસાર માં ઘણા કાળ ભટકીને કોઈ એક સમયે તે એક હસનો બાળક ઘો. તેને એક સેન નામના પક્ષી એ લઈને ખાવા માંડ્યું. પણ પ્રારબ્ધના મેગે તેની પાસેથી છુટીને તથા જેમ તેમ ઉડતો ઉડતો એક સાધુ પાસે આવી પડ્યો. માત્ર કંઠમાં થોડુ એક વાસોછવારા રહેલું હતું, તેવા પ્રસંગે તે હસના બાળકને નમસ્કાર (ત વાર) મત્ર કહ્યું, તેના સામર્થ વડે તે જીવ દશ હજાર વર્ષના આયુષને કિનર લોકમાં એક દેવ થયા. કાલે કરી ત્યાંથી આવીને વિદગ્ધ નામના નગરના રાજ મકાશ સિહની સ્ત્રી પ્રવરાવાણીના પેટે કુડલમડિત નામને પુત્ર થશે. ઉપભેગમાં આશઠત જે કચાન, તે પણ કાળે કરી મરણ પામીને ભવાટવીમાં ભટકતો થકો ચકપુર નામના નગરના રાજા ચકદવજના ઉપાધ્યાય ધુમકેતુની સી બ્રાહાને પેટે પિગ નામનો પુત્ર થયો. કેટલાએક દિવશ પછી ચવજ રાજની કન્યા અતિ સુંદરી તથા તે પિગ એકજ ગુરૂની પાસે વિ ભ્યાસ કરવા લાગ્યા કેટલાએક કાળ પછી તે બેઉ જણ વચ્ચે પરસ્પર પ્રીતિ બધાઈ. તેથી તે અતિસ દરીને પિગ હરણ કરીને દિગ્ધ નગરમાં જઈ રહે ત્યાં તે પિગ ગાશ તથા લાકડાને વેચીને જેમ તેમ પિતાને નિ વહ કરવા લાગ્યો. કેમકે ગુણ રહિત પુરૂષને એવું કામ કરયા વના છોટકોજ નહી. કેઈ એક પ્રસગે તે નગરના રાજા કુડલમ ડિતે તે અતિસુંદરી ને દીઠી તેવીજ તે બેઉ વચ્ચે પ્રીતી બધઈ. પછી તે કુડલમડિતે તેને હરણ કરીને પોતાના બાપના ભયથી ત્યાંથી નીકળીને એક પર્વતમાં ઘર કરી ને રહેવા લાગ્યા. આઈ અતિસુંદરીના વિરહથી ઉન્મતની પઠે થએલો તે પિગ જમીન ઉપર ફરતો ફરતો કોઈએક સમયે કોઈએક ગુપ્તાક્ષ નામના આચાર્યને તેણે
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy