________________
:
7:
:
ફોન
પ
+ +
:
--
જતા રાજકારણ
છયતા સહિત તેની સાથે સ ગ્રામમાં જયશ્રીની પઠે લગ્ન કર્યું, તેમજ 'કમ લ સંકુલ ન મન નગરના રાજા સબ ધુતિલકની સી મિત્રાદેવીના પેટે જપેલી કે ઈ (સુમિત્રા) નામની કન્યાની સાથે બીજુ લગ્ન કશુ, તે જેમ ચદમાં રોહિણીને પરણે તેમ તે સુમિત્રાને પરણ્યો. એ વિવેકી લોકોમાં શિરોમણિ દરારથ રાજા પોતાના ઘર્થ ન મુકતાં તે સીઓની સાથે નાના પ્રકારના ઉપગ ભેગવવા લાગ્યો.
અહિયા લકાને રાજા રાવણ કોઈ એક સમ સભામાં બેઠો છતાં એ કે મારા જ્યોતિષીને પુછવા લાગ્યો, હે માહારાજ, અમરપણું જે છે તે માત્ર કહેવાનું છે. પણ વાસ્તવિક રીતે કોઈ વખત અમર નથી, સંસારમાં રહેલા પ્રાણનો જરૂર નાશ થશે. એ બધા જાણે છે. તથાપિ મારા મૃત્યુ મારા પોતાના પરિણામથી થશે અથવા કોઈ બીજાના હાથે થશે કાંઈ પણ ભય ન રાખતાં જે સાચુ હોય તે કહો. શાચુ બોલનારા "યુના મુખમાંથી ખોટુ પડતુ જ નથી. એમ સાંભળીને તે નિમિત્તિક રાવણને કહેવા લાગ્યો. હે રા છે જા, હવે પછી ઉત્પન્ન થનારી એક જાનકી (શીતા) ને દશરથ રાજાના પુત્ર રામને હાથે તારો મૃત્યુ થવાનો છે. ત્યારે પાસે બેઠેલો બિભીષણ બોલવા લાગે. એનું ભાષણ સાચુ છે પણ તેને હું ખોટું કરીશ. કન્યા અને પુત્ર એ બેઉને બીજ જે જનક તથા દશરથ તેમને મારી નાખેથી રાવણનું મ રવુ મટશે. જેથી બીજની ઉત્પતી થાય તેના મુળનેજ કહાડી નાંખીએ તો બીજ કયાંથી થાય ? ને આ નૈમિતિકનાં વાકય પણ બેટાં થશે. એવું રા વણે સાંભળીને બિભીષણનુ બોલવુ માન્ય કરયુ પછી તે બેઉ ઉઠીને ઘર માં ગયા. એવા પ્રસગે ત્યાં નારદ મુનિ બેઠો હતો. તેણે સર્વ વૃતાંત સાંભળી લઈને ત્યાંથી ઉઠી દશરથ રાજા પાસે આવ્યો. તેને દુરથી જોઈને દ શરથ રાજા પોતે બેઠેલા આસન ઉપરથી ઉો. પછી નમસ્કાર કરીને ના રદને આસન ઉપર બેસાડો. ગુરૂની પેઠે તેનો આદર સત્કાર કર, પછી પોતે પણ નીચે બેસીને નારદને પુછવા લાગ્યો. હે મુનિરાજ આપ કયાંથી આવ્યા? તથા આવવાનું કારણ શું છે ? ત્યારે તેને નારદ મુનિ કહેવા લા
. હે દશરથ, પુર્વ વિદેહમાં પડીકી નગરીમાં શ્રી સીમંધર સ્વામીને કરેલો સુરાસુરે દીક્ષા મહોત્સવ જેવા સારૂ હું ગ હતો. ત્યાંથી ફરીને મેરુ I પર્વત ઉપર જઈને સાવિત તીર્થની વંદના કરી ત્યાંથી લકામાં ગયો. ત્યાં
શાંતિનાથ ભગવાનના મંદિરમાં જઈ દર્શન વગેરે કરીને હું રાવણને ઘેર
-
~