________________
t
( ૯ )
1
1
1
એ સિંહાથનો હાથ ઝાલીને તેને બેઉ રાજ્ય ઉપર ઉપર બેસાડીને પોતે દિક્ષા લીધી. .
એવી રીતે સિહરથને પુત્ર બ્રહ્મરથ થયો, તેને ચતુર્મુખ. ચતુમુખનો હેમરથ, તેથી સતરથ થ શરથને ઉદય નામનો પુત્ર થયો, ઉદય પશુ, તેના થકી વારિરથ, વારિરથના પેટે ઇંદુરથ, તેને આદિત્યરથ તેનો પુત્ર મા ન્હાતા. માન્હાતા વીરસેન, વીરસેનને પુત્ર શ્રતિમન્યુ, તેને પુત્ર પદમબધુ તેને રવીન્યુ, તેના થકી વસતતિલક, તેનો પુત્ર કુબેરદત્ત, તેનો કશું નો શરભ, તેના થકી દ્વિરદ, તેના પેટે સિંહદર્શન થયો. તેના થકી હિરણ્ય કશિપુ, તેને પુજસ્થલ, તેના પેટે કકુસ્થ, તેના પેટે રઘુ નામનો પુત્ર થયો એ પ્રમાણે વશ પર પરા ચાલતાં કેટલાએક રાજા થઈ ગયા. તેમાં કેટલાએક સ્વર્ગ ગયા તથા કેટલાએક મોક્ષગામી થયા. પછી રધુ રાજા એ ધર્માત્મા થયો કે શરણાર્થીઓને કલ્પક્ષની ઉપમાને ધારણ કરવા લાગ્યો તેને પુત્ર આ નરણ્ય રાજા થયો. તેની સી પૃથ્વીના પેટે અનતરથ તથા દશરથ એ નામ ના બે પુત્રે થયા.
એ સમયે અનરણનો મિત્ર જે સહસાશુ રાજા, તેને રાવણે યુદ્ધમાં જીત્યા પછી વિરાગ ધારણ કરીને તેણે દિક્ષા લીધી. ત્યારે મિત્રની સાથે ક રેલા કરાર પ્રમાણે અનરણ્ય રાજાએ પણ પોતાના અનતરથ નામના પુત્ર સ હિત મોક્ષના મારગરૂપ એવી દીક્ષા લીધી. અને પોતાના એક માસના દશ રથ નામના નાહાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને અનુક્રમે પોતે મોક્ષે ગ૨. અને અનતરથ તી વ્રતપ કરીને પૃથ્વી ઉપર સ્વેચ્છા વિચરવા લાગે. સહસાસુએ દીક્ષા લીધા પછી તેના રાજ્ય ઉપર તેનો પુત્ર શ્રીકઇ બેઠો. શ્રી કઠ ને દશરથ એ બે વિક્રમ માં સરખા થયા થકા વૃદ્ધિને પામવા લાગ્યા. નક્ષત્રોમાં ચદ્રની પહે, ગ્રહોમાં સુર્ય જેવો, પર્વતોમાં મેરૂ સમાન, સર્વ રાજા માં દશરથ રાજા શોભવા લાગ્યા, જે દિવસથી એ રાજ્ય ઉપર બેઠો, તે દિ વશથી કોઈ પણ શતરૂ દીઠામાં આવ્યો નહી ઉપદ્રવ તો આકાશના ફુલો જે વ થયો, યાચક લોકોને દ્રવ્ય તથા અલકાર યથેચ્છ દેવા લાગ્યો. તેથી મને ઘગાદિક જે દશ કલ્પવૃક્ષ તેમાં એ અગ્યારમો કલ્પવૃક્ષ દેખાવા લાગ્યો, ૫ ૨પરા ચાલ્યો આવ્યો જે સામરાજ્ય તે પ્રમાણે અહત ધન પાળવા લાગ્યો.
દભ્રસ્થલનો (કુશસ્થલ) સ્વામી સુગલ રાજા, તેની સી અમુતમભાને ઉં પેટે જન્મેલી અપરાજીના નામની કન્યા માઠા રૂપવાન તથા અતિ લવ