________________
દીપે છે; વીશ્વસેન નરદન નદ, કદ્રપ છપે છે. ૨. અચીરા માતાએ ઉરે ધર, મન રજે છે, મગ છિન કંચન વાન, ભાવઠ ભજે છે. ૩. પ્રભુ લા ખા વરસ ચોથે ભાગે, વૃત લીધુ છે, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, કારજ સિધુ છે. ૪. ધનુષ ચાળીસની ઈસની, તેનું સેહે છે, પ્રભુ દેસના ધુની વરસત, ભવી પડીબેહે છે. ૫. બ્રગતવછળ પ્રભુતા ભણી; જન તારે છે, બુડતા ભવ જળ માંહી. પાર ઉતારે છે . શ્રી સુમતીવિજય ગુરૂ નામથી, દુખ નાસે છે; કહે રામવિજે જીન ધ્યાને નવ નીધી પાસે છે. ૭.
wwwww
અથ શ્રી કુંથુનાથ જીન્ન સ્તવન, રસીયાની દેશી—રસીયા કુથુ છણેસર કેસર, ભીની દેહડી લો મા ર નાથજી લો; રસીયા મન વછીત વર પુરણ, સુરતર વેલડી લો. માવ ૧ રસીયા અ જન રહીત નિરજન, નામ હીયે ધરોરે લો, મારુ રસીયા જ ગત કરી મન ભગતે, પ્રભુ પુજા કરોરે લો. માત્ર ૨. રસીયા શ્રી નદન આનંદન, ચ દ નથી સરેરે લો, મારુ રસીયા તાપ નીવારણ તારણ, તરણ તરી પરેરે લો. ૩. રસીયા મન મોહન જગ સહન, કેહ નહી કિસ્યોરે લો; મારુ રસીયા કુડા કળીયુગ માંહી; અવર ન કો ઈસ્યારે લો. મા૪. રસી, યા ગુણ સભારી જાઉં, બલીહારી નાથનેરે લો. માત્ર રસીયા કણ પ્રમાદે છાંડે, શીવપુર સાથનેરે લો. ૫. રસીયા કાચ તણે કે કારણ, નાંખે સુરમણી રે લો; મા રસીયા કોણ ચાખે વીખ ફળને, મેવા અવગણરે છે. માત્ર ૬. રસીયા સુરપતી સુત ઠાવો; ચાવો ચઉ દિસેરે લે; મારા રસીયા વરસ સ હસ પંચાણુ, ઇન પ્રથવી વસે લો. મા. ૭. રસીયા ત્રીસ ધનુષ પણ ઉ. પર. ઊચપણે પ્રભુને લો; માત્ર રસીયા ત્રણ ભુવનને નાથક, થઇ બેઠો વીરે લો. માત્ર ૮. રસીયા અજ લછન ગત લઇન, કચન વાન છેરે લો, માત્ર રસીયા રીદિ પુરે દુખ ચુરે, જહને ધ્યાન છેરે છે માત્ર ૮. રસીયા બુદ્ધ શ્રી સુમતીવિજય કવી, શેવક વિનવેરે લે; મા રસીયા રામ કહે જીન સા સન, નવી મુકુ હવે લે. માત્ર ૧૦.