________________
( ૬૫ ) :
*
મ
તે સિંહને મળ્યું. પછી પોતાના રૂપને સમાવીને તે બેઉ અબળાને દિલાસો દેવા સારૂ પ્રથમના રૂપે થઈને શ્રી અરહતના ગુણની સ્તુતી કરવા લાગ્યો. પછી તે ગુફાના માલેકની ધીરથી બેઉ શ્રી મુની સુવ્રત સ્વામીની પ્રતિમાની સ્થાપના કરીને તેની પુજા કરવા લાગી. એમ કરતાં કેટલાએક કાળ પછી અજનાને માસ પુરા થએથી સિહણ જેમ સિંહને જન્મ તેમ વજ, અકુશ તથા ચક્ર ઇત્યાદિક ચિન્હાના પગવાળા એક પુત્રને જન્મી.
તે પુત્રનું મુખ જોઈને અજનસુદર મનમાં મહાદુઃખિત થઈ શકી તેને પોતાના ખોળામાં લઈને બોલાવા લાગી. તે વખતે તેની આંખોમાં પાશું આવ્યું, તેથી જાણે પોતાના દુ:ખની સુચના તે બાલને કરતી હેયની! અને તે એવા દીનતાના સ્વરથી રડવા લાગી કે તે ગુફાથી સહન ન થયા થી તે જાણે રડતી જ હોયની ! (એ ઉભેલા ગુફા અથવા દેવાલયાદિકોમાં પ્રતિધુની થાય છે, તે ઉપર છે) તેવી અવસ્થામાં કંઠમાંથી અવાજ નીકળતો નથી, તો પણ તે પુત્રની સામે જોઈને કહે છે, હે મહાત્મન, હે મારા પ્રિય પુત્ર, તું મહા પ્રારબ્ધવાન છતાં મજ નીચ, તથા હિત ભાગ્ય સ્ત્રીના ઉદરમાં આવ્યાથી જ્યાં કોઈ માણસની નીશાની પણ ન મળે એવા ભયાનક વનમાં મેં જન્મ કર્યું. અરે ! જેના જન્મમાં અફવત્તી જેવો મહત્સવ કરવો જોઈએ. તેની આજે ભીખારીથી ખરાબ દશા છે ! હે પ્રાણપ્રિય પુત્ર, તારો જન્મ મહોત્સવ હું શાથી કરૂ ? એમ કહીને મોડેથી રડવા લાગે છે. એટલામાં અચાનક એક પ્રતિસુર્ય નામનો વિદ્યાધર તેમની પાસે આવી ઉભે રહ્યા. તે અતિ મધુર વાણુ વડે તેમને તે દુઃખનું કારણ પુછવા લાગ્યો. ત્યારે વસતતિલકાએ રડવું કાંઈક આપીને અજનાસુદરીના વિવાહથી તે તેના પુત્રને જન્મ સુધી સર્વ વાત તેને કહી સંભળાવી. તે જેમ જેમ બે લતી ગઈ તેમ તેમ મતિ સુર્યની આંખોમાં આંસુ વત્તા ગયા, તે છેવટ સુધી આવ્યથી મન પોતાથી આવરાયું નહીં તેથી એકદમ તેમની પેઠે રડવા લા
ગ્યો. કેટલાએક વખત પૂછે કાંઈક વિચાર કરીને કહેવા લાગ્યો કે, હે દુખ સમુદ્રમાં બુડેલી બાઈએ, હું કોણ છું તે તમે જાણતા નથી. હનુપુરના ચિત્રભાનુ નામના રાજાની સી સુંદરીમાલાને પેટે હું પ્રતિસુર્ય નામનો વિદ્યાધર જમ્યો છું. (વસંતતિલકાની સામે જોઈને) તારી આ અજના સખીની માતાને હું માનસ વેગ નામને ભાઈ છું. આ વખતે દેવગે હું જે આંઈ
કરનારા