________________
-
-
-
-
--
-
---
-
-
-
-
-
- -
[૬૪] શુ એવુ તે કન્યાનું નિશ્ચય પામે મન તે તે સમજીને તેમનાં માતાપી તાઓએ લગ્નની સામગ્રી કરવા માંડી પછી મોટો માસવ કરીને એક એક કન્યાના પિતાએ જ બુકમારને નવ નવ ડ સેનઈયા પિરામણી આપી પિ તાની પુત્રીઓ પરણાવી તેવાર પછી જ બુકુમાર આઠ સ્ત્રીઓ લઈ પિતાને ઘેર આવ્યા એવે સંધ્યાકાળ વીત્યા પછી સર્વ સ્ત્રીઓ સહિત વાસબુવનને વિશે ગયો તિહાં જંબુકમાર સીઓને પ્રતિબોધ કરવા લાગ્યા હે ભદ્રે આ સંસાર કેવી ળ અસાર છે તમે મારી સાથે ચારિત્ર આદર સંસારમાં કોઇ કોઇનું નથી. જેમ સંધ્યાકાળને વિષે વૃક્ષની ઉપર અનેક જાતનાં પખી આવીને બેસે છે અને પ્રભાતે સઘળાં વેરાઈ જાય છે તેમજ હે સખે કરમના વિશે કર સગાં સબવી કુટુંબ પરિવારને સબધ થાય છે પણ સર્વ સર્વનું આયુષ્ય ભોગવી કરમાનુસા તે સઘળાએ દિદિશ જાય છે એવો જે સંસારનો અસ્થિર સબધ તે પ્રતે પ્રતિ બધ કર પડિત જનોને યુક્ત નથી એવુ જંબુકુમારનુ વચન સાંભળીને સિ કહે હે પ્રભુ આપ કહે છે તે ખરૂ છે તો પણ એ સંસારને વિશે સ્ત્રિયાદિ કના ભોગ પામીને જીવ ભગવે છે હમણાં તમે અમારી સાથે ભોગ ભોગ વિલાસ કરો, પછે વઢપણે ચારિત્ર લઇશુ ઇત્યાદિક સ્ત્રીની સાથે જંબુસ્વામી સામ સામી પ્રત્યુતર કરે છે એવે સમે જે થયું તે કહે છે.
રાજ્યગ્રહી નગરીની પાસે એટલે નજીક એક ભીલની પાલ્ય છે તે પાલ્ય માંહે ઘણા ભીલ લોકો વસે છે તે પાલ્યનો અધિપતી પ્રભવો નામે પલિપતિ છે તે કેવો છે નિરતર માંસને બહાર કરે છે વળી સાત વ્યસનને સેવનાર છે પરદાર સેવ્ય, પરધન હરનાર, ઇત્યાદિ ધારકરમનો કરનાર છે તે પ્રભવો ના મે ચોર રાજ્યગ્રહી નગરે પહેલી રાતે એકાએક આવીને રવકળાએ કર કોઈ ન જાણે તેવી રીતે નગેરમાંહે પેશીને તજવિજ કરે, એટલે તેજ દિવસે જંબુકુમારના લગ્નને દિવસે તે ચાર નગરમાં પેઠો પેશીને તજવિજ કરી
ત્યાં જબુમારને ઘેર આજે ઘણું ધન આવ્યું છે વળી પુર્વનું તેના પિતાના ઘા રમાં પણ ઘણું છે એવી ખબર મેળવી નગરમાંહેથી પાછો ફર્યો પાલ્યમાં આ વી પાંચસે ચોરને સજ કરી હથિયાર બધાવી પોતાની સાથે લઈને મદય રાતે રાજ્યગ્રહી નગરીના દરવાજે આવ્યા ત્યાં આવી વિદ્યાના બળે કરી દર વાજાના તાળાં ઉઘાડ્યાં પછી તે પાંચસે ચોરે તે કહેવા લાગ્યું કે આ જે રૂષભદત શેઠના ઘરમાં ચોરી કરવી છે તેમના ઘરમાં ઘણું ધન હતુ ને વળી આજે જંબુકમારની પદેરામણીમાં નવાણુ કેડ સોઇયા આવ્યા છે મા !
=
=
=
=
=
=
-
- -