________________
-
-
-
|
થાય પણ પરપરા ઘણા દેશ થએલા તે ડેડકાના ચૂરણની એક દેડકાને નાશ થાય પણ તેથી બીજા ઘણાં ડેડકાં ઉત્પન થાય ત્રીજી શુદ્ધ આત્યતી ક છે તેથી કરમની હાની થાય કેમકે તે ગુરતા ભાવ અને લઘુતા ભાવની વિચારણ કરવાથી પ્રગટે એવી છે. ૨૫ ૨રૂપ થકી જે કીયા શુદ્ધ છે તે જ નિશ્ચયપણે આત્માને વિશુદ્ધતાની કરનારી છે માટે શુદ્ધ કીયા કરવી મુની
જે પરમ્પર તેમણે બતાવ્યા જે વ્યવહાર તેનું સેવન કરવું કરીને ઘણા આદ ર સહિત કીયા કરે તો મારગ. રત્નન્નઈ તેનું બીજ પ્રગટ થાય છે . ર૬ છે
ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી દ્રવ્ય દીક્ષા લીધી હોય તો પણ વિ ર્ય ઉલાસની અનુક્રમે વૃધી. કરીને ઘણા જીવ પર્મ પદને પામ્યા છે . ર૭ છે એ રીતે અધ્યાત્મના અભ્યાષકાળને વિષે પણ કીયા કોઈક લેશ માત્ર નીચે વરતેજ છે અને શુભકારી ઓધ સંજ્ઞાને સહચારી પણ તીહાં જ્ઞાન પણ કાંઇ વરતે છે. દર ૨૮ છે. -
એજ કારણ માટે જ્ઞાનને કીયારૂપ તે અધ્યાત્મપણ વરતે છે જે જ્ઞાન ન કયારૂપ તે અધ્યાત્મ છે એજ જ્ઞાન કીયા નિભાચારે કરીને મનોહર એહવો જે પ્રાણી તેને વિષે ઉત્તરોત્તર વૃદ્ધને પામે છે. આ રદ છે
અથ શ્રી અધ્યાત્મ સ્વરૂપ નામે બીજો અધીકાર સમાસ હવે દર્ભ ત્યાગ નામાં ત્રીજા અધીકાર કહે છે.
ભક્તિરૂપી. વેલીને દહન કરવામાં કપટ તે અગ્ની સમાન છે ને ક્રીયા રૂપ ચંદ્રને ગ્રાસ કરવાને કપટ તે રાહુ છે અને કપટ જ દુર્ભાગ્યનું કારણ છે અધ્યાત્મ સુખને ગળી જનાર ભગળી તે પણ કપટ જ છે ! ૧ જ્ઞાન રૂપ પર્વતને તેડવાને કપટ તે હજ સમાન છે કામરૂપી અગ્નીની વૃદ્ધી કરવાને છૂત જોઈએ તો કપટજ છે વ્યસનનો મીત્ર તે કપટ છે અને વ્રતરૂપ લક્ષ્મી ન ચેર પણ દંભ જ છે કે ૨ કપટ રાખી વ્રતને વિષે રહી જે માણી લે હાની નાવમાં બેશીને સમુદ્ર તરવાની ઈચ્છા રાખે છે તેવો દાવો, ૩
તે તપે પણ શુ ને વ્રત પણ શુ જે કપટ દીશાને નહી તજી તો સર્વ ની ફી છે, તે આરીએ પણ શુ અને દીવે પણ છે જે દ્રષ્ટીએ અ . ધ છે તો તેને સર્વ ઠેકાણે અધિકાર જ રહેશે છે ૪ કેશ લોચ કર ભુમી ઉપર સયન કરવુ ભક્ષા માગવી શીખ વાદક પાળવાં એ માં ધર્મ કરણું માત્ર કરી કરીને દુઃખાઈ જાય છે જેમ સુંદર મણી હોય તેને ઉપર ક ડાગ લાગવાથી તેની કાંતી મદ થાય છે તેની પેઠે જાવું પ પ
ના