________________
=
(૪૧
=
-
-
ચમાં નીચે છઠ ઉપર એ છ પ્રદેશ ફરમ્યા છે તથા એક મુળ પોતે પ્રદેશ એમ સાત પ્રદેશનો સબંધ છે અને ધરમાતીકાયના અકેક પ્રદેશને આકાશ દ્રવ્ય તથા અધરમાસ્તીકાયના સાત પ્રદેશ ફરસે છે તે એક મુળના પ્રદેશને બીજા દ્રવ્યને મુળનો પ્રદેશ ફરશે માટે સાત પ્રદેશની ફરસના છે અને આ ધરમાસ્તકાયના એક પ્રદેશે જીવ પુદગળના અનતા પ્રદેશની ફરસને છે અને લોકને અંતે જે ધરમાસ્તીકાયના પ્રદેશ છે તેને આકાશની ફરસના તે છેદીસીની છે અને એક મુળ પ્રદેશ સુધાં સાત પ્રદેશની ફરસના છે અને બીજા દ્રવ્યની ત્રણ દીશીની ફરસના છે એમ સર્વ દ્રવ્યની ફરસના છે અને આકાશ થી ધરમ અધરમની અવગાહના સુક્ષ્મ છે ધરમ અધરમ દ્રવ્યથી જીવની અવગાહના સુક્ષ્મ છે જીવથી પુદગળની અવગાહના સુક્ષ્મ છે.
એમ છ દ્રવ્યના ગુણ પરજાય સામાન્ય સ્વભાવ અગ્યાર છે અને વિશેશ સ્વભાવ દસ તે શ્રી કેવળી ભગવત જ્ઞાનથી જાણે દરશનથી દેખે તે અગ્યાર સામાન્ય સવભાવ કહે છે. ૧ આસ્તી સ્વભાવ ૨ મારતી વિભાવ ૩ નીત્યા વંભાવ ૪ અનીત્ય સ્વભાવ ૫ એક સ્વભાવ ૬ અનેક વર્ભાવ ૭ ભેદ ૨વભાવ ૮ અભેદ વભાવ ભવ્ય સ્વભાવ ૧૦ અભવ્ય રવભાવ ૧૧ પરમ સ્વભાવ એ અગ્યાર સામાન્ય શવભાવ સર્વ દ્રવ્યમાં છે એ સામાન્ય ઉ પગ દર્શન ગુણથી દેખે હવે દશ વિષેશ સ્વભાવ કહે છે ૧ ચેતન સ્વભાવ ૨ અચેતન સ્વભાવ ૩ મુર્તી સ્વભાવ ૪ અમુર્તી વિભાવ ૫ એક પ્રદેશ ૧ ભાવ ૬ અને પ્રદેશ સ્વભાવ ૭ શુદ્ધ સ્વભાવ ૮ અશુદ્ધ સ્વભાવ ૮ વિભાવ સ્વભાવ ૧૦ ઉપચરીત ૨વભાવ એ દસ વિષેશ સ્વભાવ તે કોઈ દ્રવ્ય માં કઈક થવભાવ છે કેઈક દરવ્યમાં કોઈક સ્વભાવ નથી એ જ્ઞાનથી જાણે એટલે શીદ્ધ ભગવાન લોકાલોક સર્વ જ્ઞાન પ્રયોગથી જા ણી રહ્યા છે દર્શને પયોગથી દેખી રહ્યા છે એવા અનંત ગુણી અરૂપી શીદ્ધ, ભગવાન છે તે સમાન પિતાના આત્માને જાણે ઉપાય કરી ધ્યારે તે સમકેતી - જાણુ. ૪ : -
3, , , , દાહ, , - - અષ્ટ કરમવદન દાહકે, ભથે શીધ જન મંદ, તા સમજે અપ્રાગણ વદે, તા કેઈદ ૧- કરમ રોગ ઓષધ સમી, જ્ઞાન, સુધારસ વૃષ્ટી, શિવ સુ
ખા સંત સરોવરી, જય જય સમ્યક દષ્ટી. તા ર , અહી જ, સદગુરૂઆ ખ છે, એહી જ શિવપુર માગ, લે નિજ જ્ઞાનારી ગુણ, કરો પણ