________________
(૧૫) પ્રગટ બુદ્ધી નિરમળ એટલા સગ મિલ્યા વળી શ્રી વીતરાગની વાણીના ક ' હેનારા શુદ્ધ ગુરૂની જોગવાઇ પામીને અહે ભવ્ય લોકો તુમે ધરમને વિષે વીવેશ ઉઘમ કરજો ફરીથી એવી જોગવાઈ મીલવી દુર્લભ છે માટે પ્રમાદ કર નહી એ શરીર ધન કુટબ આઉખો સર્વ ચચળ છે ક્ષીણ ક્ષીણ છીજે છે માટે પાંચ સમવાય કારણ મલ્યા મોક્ષ રૂપ કાર્ય શીદ્ધ કરવું તે પચ સમ વાયનાં નામ કહે છે. ૧ કાળ ૨ સ્વભાવ ૩ નીયત ૪ પુર્વ કૃત ૫ પુરપાકાર એ પાંચ સમવાય માને તે સમકેતી છે એમાં એક સમવાય ઉથાપે તેહને મિથ્યાત્વી કહીયે, એમ સમતિ સુત્રમાં કહ્યું છે કે કાળ લબ્ધિ વિના રૂપ કાર્ચ શીદ્ધ થાય નહીં એટલે કાળ સર્વનું કારણ છે જે કાળે જે કાર્ય થવાને હોય તે કાર્ય તે કાળે થાય એ કાળ સમવાય અગીકાર કરી કહ્યું, ઈહાં કોઈ પુછે જે અભવ્ય જીવ મોક્ષ કેમ જાતા નથી તેને ઉતર જે અભવ્યને કાળ મા છે પણ અભવ્યમાં સ્વભાવ નથી તેથી મોક્ષ જાય નહી કેમકે કાળ સ્વભાવ એ બે કારણ જોઈએ તેવારે ફરી પુછયુ જે ભવ્ય જીવમાં તે મોક્ષ જવાનો સંભા વ છે તે સર્વ ભવ્ય જીવ મોક્ષ કેમ જાતા નથી તેને ઉતર જે નીયત કહેતાં નીશ્ચય સમકીત ગુણ જાગે તેવારે મોક્ષ પામે એટલે કાળ સ્વાવ નીયત એ ત્રણ કારણ માન્યા તેવારે ફરી પુછયુ જે સમકીત આદી કારણ તે શ્રેણીક રાજાને હતાં તે મેક્ષ કેમ ન થયો તેને ઉતર જે પુર્વ કૃત કર્મ ઘાણાં હતાં અ થવા પુરષકાર તે ઉદ્યમ કરો નહી, ફરી પુછ્યું જે સાળીભદ્ર પ્રમુખે તે ઉ ઘમ ઘણે કીધો તેને ઉતર જે તેમનાં પુર કૃત શુભ કરમ ખપ્યાં ન હતાં. માટે પાંચ સમવાય મીલ્યા કાર્યની શીધી થાય તેવારે ફરી પુછયુ જે મરૂદેવા માતાને તે ચાર કારણ મીલ્યાં પણ પાંચમો પુરુષાકાર ઉદ્યમ કાંઇ કીધો નહી તેને ઉતર જે પ શ્રેણી ચઢવાને શુકળ ધ્યાન રૂપ ઉદ્યમ કીધો છે માટે પાંચ સમવાય મીલ્યા મેક્ષરૂપ કાર્ય શીદ થાય.
જેવારે કેવળ જ્ઞાને કરીને સર્વ દ્રવ્ય જેમ રહ્યા છે તેમ છે એટલે આકાશ દ્રવ્ય લોકાલોક પ્રમાણ છે તેમાં અલોકમાં બીજુ દ્રવ્ય કોઈ નથી લોકાકારાના અકેકા પ્રદેશે ધાસ્તીકાય અધરમાતીકાયને અનેક પ્રશ રહે છે તથા અને તા જીવન અનતા પ્રદેશ રહ્યા છે અનતા પુદગળ પરમાણુ રહ્યા છે કાળનો સમય સર્વત્ર વરતે છે. * * * હવે છ દ્રવ્યની ફરશના કહે છે ધરમાસ્તીકાયના એક મરશે ધરમા. રતીકાયનાં છ પ્રદેશ ફરસ્યા છે તે આવી રીતે કે ચાર દશીના ચાર અને પાં