SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) ચાર ભાવના કહી, હવે બાર ભાવના કહે છે શરીર કુટંબ ધન પરીવાર સર્વ વનાશી છે જીવનો મુળ ઘરમ આવનાશી છે એમ ચીંતવવું તે પહેલી અનીત્ય ભાવના સંસારમાં મરણ સમે જીવને શરણ રાખનાર કોઈ નથી, એક ધરમને શરણ છે એવું ચીંતવવુ તે બીજી અશરણ ભવના માહારા જીવે સાસરમાં ભમતાં સર્વ ભવ કીધા છે એ સંસારથી હુ કેવારે છુટશ એ સંસાર મારો ન થી હુ મોક્ષ મઈ છુ એમ વિચારવું તે ત્રીજી સંસાર ભાવના માહાર છવ એકલો છે એકલો આવ્યો એકલો જશે પિતાનું કરેલા કરમ એકલો ભગવશે એમ ચીંતવવુ તે ચાથી એકત્વ ભાવના આ સંસારમાં કોઈ કોઈનો નથી એ મ ચીંતવવુ તે પાંચમી અન્યત્વ ભાવના આ શરીર અપવિત્ર મળ મુત્રની ખાણ છે રોગ જરાથી ભર્યો છે એ સરીરથી હું ન્યારો છુ એમ ચીતરવો તે છઠી અશુચી ભાવના, રાગદેશ અજ્ઞાન મીથ્યાત્વ પ્રમુખ સર્વ આશ્રવ છે એમ ચીંતવવુ તે સાતમી આશ્રવ ભાવતા, જ્ઞાન ધયાનમાં વર્તત છવ નવાં કરમ બાંધે નહી તે આઠમી સંવર ભાવના, સાન સહીત કિયા તે નીરા નુ કારણ છે તે નવમી નઝરા ભાવના, ચઉદરાજ, લોકનુ વરૂપ વિચારવું તે દશમીલોકરવરૂપ ભાવના સંસારમાં ભમતાં જીવને સસકીત જ્ઞાનની માસી પાઆવી દુર્લભ છે અથવા સમકત પામ્યો. પણ ચારીત્ર સર્વ વીરતી પરી ણામ રૂપ ધરમ પામવો દુર્લભ છે તે અગીયારમી બાધ દુર્લભ ભાવના, ધરમ ના કણહાર ગુરૂ તથા સુધ આગમન સાંભળવું એવી જોગવાઈ મીલવી દે હીલી છે તે બારમી ધરમ દુલભ ભાવના એટલે બાર ભાવના કહીએ ચારીત્ર નુ વરૂપ સ પુર્ણ કહ્યું. - એહવ સમકીત સહીત જ્ઞાન, ચારીત્ર તે મોક્ષનું કારણ છે તેના ઉપર છે. ભવ્ય પ્રાણીઓ વિશે ઉદ્યમ કરવું અને જે તેવું જ્ઞાન ચારીત્ર નહી પાળે છે તે પણ શ્રેણીક રાજાની પેઠે સદણ શુધ રાખજે જે સમકાત શુધ છે તે ! મોક્ષ નજીક છે સમકીત વીના જ્ઞાન ધીયાન કીયા- સર્વ ની ફી છે એમ આગમમાં કહ્યું છે. , - - , , - - , , , , , . . ગંતાિ સદર નાચતા ' frળો ન ફાવથામા ist : " I;
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy