________________
*
*
*
(૪૦) કોઈ પુછે જે શીદ્ધને કરમ કેમ લાગતાં નથી તેહને કહે છે, જે કરમ તે જ છે વેને અજ્ઞાનથી તથા યોગથી લાગે છે, ને શીદના જીવને તે અજ્ઞાન તથા યોગ નથી માટે કામ લાગે નહી એ ચાર ઘીયાનને અધીકાર કહ્યું,
હવે વળી બીજા ચાર ધીયાન કહે છે ૧ પદસ્થ ર પિડત્ય ૩ રૂપસ્થ ૪ રૂપાતીત તેમાં પહેલું પદ ધીયાન કહે છે જે અરીહંતાદીક પાંચ પરમેષ્ટી ના ગુણ સભારે તેને ચીતમાં ધીયાન કરે તે પદારથ ધીયાન, પીડ કહેતાં શરીરમાં રહે જે આપણે જીવ તેમાં અરીહંત શીધ આચાર્ય ઉપાધ્યાયને સાધુપણાના ગુણ સર્વ છે એવો જે ધીયાનતે પીડાથે ધીયાન અથવા ગુ ણીના ગુણ મધે એકત્વતા ઉપયોગ કરવો તે પીંડ ધીયાન, રૂપમાં રહ્યા, થકો પણ એ માહારે જીવ અરૂપી અનત ગુણ છે જે વસ્તુને સ્વરૂપ અતી સાવલંબી થયા પછે આત્માનું રૂપ એકતાપણે એહવે જે ધીયાન એ રૂપરથ ધીયાન એ ત્રણ ધીયાન ધર્મ ધીયાનમાં ગણવા નીરંજન નીરમળ સંકલ્પ વિ કલ્પ રહીત અભેદ એકશુધ સતારૂપ ચીદાનદ તામૃત અસગ અખડ અનંત ગુણપજાપરૂપ આમ સ્વરૂપનું ધીયાન તે રૂપાતીત ધીયાન જાણવુ ઇહાં માગણી ગુણઠાણ નય પ્રમાણ મતિઆદીક જ્ઞાન ક્ષયપસમ ભાવ સર્વ છાંડવા જોગ થયા એક શહના મુળ ગુણને ધ્યાવે તે રૂપાતીત ધીયાન જાણવો એટલે મેક્ષનું કારણ જે ધીયાન તે કહ્યું
હવે ભાવના કહે છે ધર્મ ધીયાનની ચાર ભાવના કહે છે ૧ મૈિત્રી ભા. વિના તે સર્વ જીવ સાથે મિત્રતાને ભાવ ચીંતવવો સર્વનુ ભલુ ઈચ્છવુ પણ કોઇનુ માઠુ ચલવવુ નહી સર્વ જીવ ઉપર હીત બુદ્ધી રાખવી તે મિત્રી ભા વના, ૨ ગુણવત અને જ્ઞાનાદીક ગુણ ઉપર રાગ તે બીજી પ્રમોદ ભાવના, ૩ ધર્મવંત ઉપર રાગ અને મીથ્યાત્વ ઉપર રાગ નહી તેમ દેશ પણ નહી કારણ કે હીંસક ઉપર પણ ઉતમ જીવને કરૂણા ઉપજે જો ઉપદે થકી સા રા મા આવે તો તેને દુધ માર્ગે આણવો કદાચીત માર્ગે ન આવે તો પણ દ્વેષ ન રાખવો કેમકે તે અજાણ છે એમ સમજવું એહવા જે પરીણામ તે મધસ ભાવના ૪ સર્વ જીવને પિતાને તુલ્ય જાણ દયા પાળે કોઈને હ. છે નહી તથા જે દુખી અથવા ધરમ હીન દેય તેના ઉપર કરૂણા તેનું ૬ ખ ટાળવાનો પરીણામ તથા ધરમ હીન જીવ દેખીને એહવે ચતવે છે એ
જીવ કીવારે ધરમ પામશે યથાર્થ આત્મ સાધન પામી પધરમને કેવા I રે અવલંબ એવો પરીણામ તે એથી કરૂણા કહેતાં (દયા) ભાવના એ
=
=
==
=
-
-
-
-
- -
-
-