________________
અજબ
-
-
(૩૧) કહે, હેવે સગ્રહે નય બોટ જે વડેરાએ આદંર તે ધર્મ એણે અનચાર-છોડો પણ કુળાચારને ધર્મ કહ્યું હવે વ્યવહાર, નય છે જે સુખનુ કારણ તે ધર્મ. એણે પુન્ય કરણીને ધર્મ કરી માન્યો તથા રૂજુ સુત્ર નયમતે જે ઉપયોગ સહીત વૈરાગરૂપ- પરીણામ તે ધર્મ કહીએ, એ નયમાં યથા પ્રવૃતી કરણના પરીણામ પ્રમુખ સર્વ ધરમમાં ગણ્યા તે મીથ્યાવીને પણ છે ય હવે શબ્દ નય જોયો જે ધર મનુ મુળ સમકીત છે, માટે સમકિત તેજ ધરમ, તેવારે સભીરૂઢ નય બોટો જે જીવ અજીવ નવ તત્વ તથા છ દ્ર વ્યને ઓળખીને જીવ સતાધ્યાયે અજીવ ત્યાગ કરે એવો જ્ઞાન દર્શન ચારીત્રને શુધ નીશ્ચય પરીણામ તે ધરમ, એ ન સાધક સાધના પરીણામ તે ધરમપણે લીધા હેવે એવભુત નય બોદો શુકભધ્યાન રૂપાતીતના ૫ રીણામ ક્ષયક શ્રેણી કરમ ક્ષયનાં કારણ તે ધરમ, જે જીવને મુળ સ્વભાવ તે વસ્તુ ધરમ જે મોક્ષરૂપ કાર્ય ન કરે તે ધર્મ એ સાત ન ધરમ કહે,
હવે સાત નયે શીદ્ધપણો કહે છે, નિગમ નયને મતે સર્વ જીવ શીધ છે કેમકે સર્વ જીવના. આઠ રૂચક પ્રદેશ શીધ સમાન નીરમળ છે, માટે સ ગ્રહ નય કહે જે સર્વ જીવની સતા શીધ સમાન છે એણે પચીયાર્થીક નય કરી કરમ સહીત અવસ્થા-તે ટાળીને દુરવ્યાથીંક ન કરી અવસ્થા અગી કાર કરી; તેવા વ્યવહાર નય છે જે વિદ્યા લબ્ધી પ્રમુખ ગુણે કરી શીધ થશે, તે શીધ, એ નયે બાજ્ય તપ પ્રમુખ અગીકાર કર; હવે રજુ સુત્ર નય બોટ કે જેણે પોતાના આત્માની શીલપણાની સત્તા ઓળખી અને ધ્યાનો ઉપયોગ પણ તેજ વરતે છે તે સમયે તે છવ શીધ જાણો, એ ન સમીતી છવ શીધ સમાન છે એમ કહ્યું. હવે શબ્દ નય બદલે જે, શુદ્ધ સુકળધ્યાન પરીણામ નામાદીક નીલેપે તે શીદ્ધ, તેવા સભરૂઢ નય છે જે કેવળજ્ઞાન કેવળ દર્શન યથાખ્યાત ચારીત્ર એ ગુણે સહીત તે શીધ જાણવા, એ ન તેરમા ચઉદમાં ગુણઠાણાના કેવળીને સીધ કહ્યા અને એવ ભુત નય કહે છે કે જેનાં સકળ કરમ કય થયાં લોકાલોકને વિષે બીરાજમાન અષ્ટ ગુણ સપન તે શીધ જાણવા. એ રીતે શીધ સાત ન ય કહ્યા. એ સાત-નય મીટિયા સમકીતી છે અને જે એક નયને ગ્રહણ કરે તે મીથ્યાવી છે એ સાત નય -શીધ તે વચન પ્રમાણ છે, અને એ સાત ન યમાં કોઈ પણ નયને ઉથાપે તેનુ વચન અપ્રમાણ છે.
હવે પ્રમાણને વિચાર કહે છે પ્રમાણના બે ભેદ છે . ( વ છે.
ઇઇ
-
- -
-
-
-
-
-
-