SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ : ::: : L E : * (૩૪) પણ ઉપયોગ મીલે નહીં તે દ્રવ્ય જીવ અને મુરતીમાં છવ સ્વરૂપ એલખી છે. સમકતના ઉપયોગમાં છે તે ભાવ જીવ એમ ધાસ્તીકાયાદીક દ્રવ્યમાં પણ જાણો નામથી ધર્મસ્તીકાય કહી બોલાવવો તે નામ ઘમસ્તીકાય અને ધમસ્તીકાય એહવા અક્ષર લખવા અથવા દ્રષ્ટાંત કારણે કાંઈક વસ્તુ સ્થાપવી તે સ્થાપના ધર્મસ્તીકાય તથા ધર્મસ્તીકાય જે અસખ્યાત પ્રદેશી ધર્મ દ્રવ્ય છે તે દ્રવ્ય ધર્મસ્તીકાય એમ ધમાસ્તીકાયને જેવારે ચલણ સહાય ગુણની અપેક્ષા સહીત ઓળખીએ તે ભાવ ધર્મસ્તીકાય. કેઈના સાઘુ એહવો નામ છે તે નામ સાધુ અને સ્થાપના કરીએ તે સ્થા પના સાધુ તથા જે પંચમહા વ્રત પાળે કીયા અનુષ્ઠાન કરે સુજતો આહાર લીએ પણ જ્ઞાન ધ્યાનનો જેવો ઉપયોગ જોઈએ તેવો ઉપયોગ ન હોય તે દ્ર વ્ય સાધુ તથા જે ભાવ સવર મેક્ષનો સાધક થઈ ભાવ સાધુની કરણી કરે તે ભાવ નીક્ષેપ સાથું કહીયે. કોઈકનો અરીહત એહ નામ છે તે નામ અરીહત અને અરહિત ની સ્થાપના તે સ્થાપના અરીહંત અને એટલે સુધી છદ્મસ્થ અવસ્થા તે દ્ર વ્ય અરહિત અને કેવળજ્ઞાન પામ્યા પછે લોકાલોકના ભાવ જાણે (દખે) તે ભાવ અરીહંત એમ શોધમાં પણ કહેવા. કોઈ જીવને જ્ઞાન એહવું નામ અથવા ભાવે અજીવનો નામ તે નામ જ્ઞાન તથા જે જ્ઞાન પુસ્તકમાં લખ્યું છે તે સ્થાપના જ્ઞાન અને જે ઉપયોગ વીના શીઘાંતનો ભો તથા અન્ય મતીનાં સર્વ શાસ્ત્ર ભણવાં તથા સરીરાદીક તે સર્વ દ્રવ્ય જ્ઞાન અને જે નવ તત્વનું સમ્યક સહીત જાણવુ તે ભાવ જ્ઞાન. તથા કોઈકનો તપ એહવુ નામ તે નામ તપ, તથા પુસ્તકમાં તપની વી ધીનુ લખન તે સ્થાપન તપ, અને પુન્યરૂપ માસ ખમણદીક કરવું તે કય તેપ, તથા જે પરવતુ ઉપર ત્યાગનો પરીણામ તે ભાવ તપ, એ સવાદીસર્વમાં ચાર ચાર નીક્ષેપા જાણવા, તથા શ્રી અનુજોગદ્વારમાં કહયો છે. જેછય જ જણા ની ખેવનિખે, નિરસેસ; જછવીયન જાણીજા, ચોક્યનિખત, - ૧ છે એ ચાર નીક્ષેપા કહ્યા. એટલે શબ્દ નય કહો. હવે છઠો સમભીરુઢ નય કહે “જે વસ્તુના કેટલાક ગુણ પ્રગટહ્યા છે અને કેટલાક ગુણ, પ્રગટ્યા નથી પણ અવસ્ય પ્રગટશે એહવી વસ્તુને વરત કહે તે વસ્તુના નામતંર એક કર્યું જાણે જેમ જીવ, ચેતન તથા અનમા એ ને એક ૫ર્થ કહે તે સભીરઢ નય કહીએ. છે ને - “1 1 - 1 ==
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy