SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૬) = =. : ~ - ~ r e ~ e - , ~ ~ ~ ~ ' ' . - - ના રનવારેf, gવને, રાજકુળ હો, એ વચનથી જે જ્ઞાનવત છે તે મુની છે અને જે અજ્ઞાની તે મી ધ્ધાવી છે તથા કોઈક ગણીતાનુ વેગના નરકને તથા દેવતાના બોલ અથ વા સાધુ શ્રાવકનો આચાર જાણીને કહે જે અમે જ્ઞાની છીએ તે પણ શાની નથી અને જે દ્રવ્ય ગુણ પરજાય જાણે તેને જ્ઞાની કહીએ એમ શ્રી ઉ. તરાધ્ધને મેક્ષ માગે કહ્યું છે કે વસ્તુ સત્તા જાણ્યા વિના જ્ઞાની સમજ ન હી, અને નવ તત્વ ઓળખી સદ હેતે સમકેતિ અને એહવા જ્ઞાન દર્શન વિને જે કહે કે અમે ચારીત્રીયા છીએ, તે પણ સખાવાદી છે કારણ કે શ્રી ઉતરાāનજી સુત્ર માંહે કહ્યું છે જે નાણ દસણ નાણ, નાણણ વીણાં ન હતી ચરણ ગુણ એ વચન છે માટે આજ કેટલાક જ્ઞાન હીન કીયાનો આડબર દેખાડે છે તે ઠગ છે તેહનો સગ કરવો નહીં. એ બાજ્ય કરણી અભવ્ય જીવને પણ આ માટે બાજ્ય કરણી ઉપર રાચવું નહીં અને આત્માનું સ્વરૂપ ઓળખ્યા વીના સામાચક પડીકમણાં પચખાણ કરવાં તે સર્વ દ્રવ્ય ની ક્ષેપામાં પુણ્ય આશ્રય છે, પણ સવર નથી, શ્રી ભગવતીજી સ્ત્રમાં કહ્યું છે “આયા ખલુ સામાઈય” એ આલાવાથી જાણજો, તથા છવ સ્વરૂપ જાણ્યા વિના તપ સજમ પુણ્ય પ્રકૃતી તે દેવતાના ભવનું કારણ છે – પુવતણ પુવસંચમેણ દેવલોએ ઉવવઝતીનો ચેવર્ણ આયતા ભાવ વત્તવયાએ એ આ લાવો ભગવતીજી સુત્રમાં કહે છે તથા જે કીયા લોપી આચાર હીન છે તથા જ્ઞાન પણ હીન છે માત્ર ગછની લાજે શીદ્ધાંત ભણે વાંચે છે વ્રત પચખાણ કરે છે તે પણ દ્રવ્ય ની જાણવો એમ શ્રી અનુજોગ દ્વાર સુત્રમાં કહ્યું છે ઈમે સમગ્ર ગુણ મુક, યોગી છકાય નિરણ કંપા હયાઇવ દુદામા. ગયા ઇવ નીર મુસા ધઠામઠા સુપડા પંડુરયા ઉરણ છણાણ ૦ આણીએસ દાવીહરીઉણુ ઉ ઉકાલ આવસગસ્સ ઉઠતીત - લોગુતરિય દધ્વાર્થ સય. અર્થ–જેને છકાયની દયા નથી ઘડાનીપેરે ઉન્મદ છે હાથીનીપેરે નીરકુસ છે પિતાના શરીરને ઘેવતા મસળતા ઉજળે કપડે સણગાર કરી ગ છના મત્વ ભાવે માચતા છાચારી વીતરાગની આજ્ઞા ભાંજતા જે તપ કી યા કરે છે તે પણ દ્રવ્યનીપામાં છે, અથવા જયોતીષ વિદક કરે છે અને પિતાને આચાર્ય ઉપાધયાય કહેવરાવીને લોકો પાસે મહીમા કરાવે છે તે તાંબાના ખાટા રૂપિયા જેવા છે, તથા ઘણા ભવ ભમરો માટે અવદનીક છે એ શા - ~- - - - - . - -- - - - - - : - વ - *
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy