________________
( ૩૮૫ )
વાને પુનર્વીના દૃષ્ટાંત કહ્યા, તે હીસા તા ઘણી થઇ પણ તે લાભના કારણ માં ગણી છે, એમ ભાવ સુધ હોય તીહાં સમ્યગ દ્રષ્ટીને હીંસાં લાગતી -- થી, અથવા કોઇ એમ કહે છે જે અમે પેાતાને સ્થાનકે ખેડા તમૈથુણ કહીશુ તેથી અમને લાભ થાશે તે ખરા, પણ ભગવતી સુત્રમાં ભગવાનને વાંદવાને અધીકારે તે તીહાં જઇ વાંઢવાનુ ફળ માહારુ કહ્યુ છે, ત્તથા નીક્ષેપાને અધીકારે એમ કહ્યુ જે ભાવ નીક્ષે એકલા થાય નહી પણ નામ સ્થાપના તથા દ્રવ્ય એ ત્રણ મીલેથી ભાવ તીક્ષેા થાય માટે સ્થાપના અવશ્ય માનવી, હવે જે સ્થાપના ન માને તેહને કહીયે જે ત્રામણની મુરતી ને હીંસાના પરીણામથી ફાડે તેહને હીંસા લાગે છે તેમજ જીવરના ધ્યાને જીન પ્રતીમા પુજતાં, અરથાત છતરાજ્યનુ સ્વરૂપ જાણી જીન પ્રતીમાનુ પુજત વદન કરવુ તેથી લાભ થાય છે, એમ યુક્તિથી અગર શીધાંતની સાખે છત પ્રતીમાને જીતરાજ્ય સદ્નસ માને તે આરાધક કહેવાય. અને જે છત પ્રતીમાનેં ન માને તેણે સ્થાપના નીક્ષેપો, ઉથાપ્યા અને સ્થાપના ઉથાપી તેણે ત્રણે નીક્ષેપા ઉથાપ્યા તેવારે શીધાંત પણ ઉથાપ્યાં માટે જે જીત પ્રતીમાને નહી માને તે વિરાધક જાણવા તે સ્થાપના ઇતર અને યાવતક થીક બે ભેદ છે.
૩. હવે ત્રીજો દ્રવ્ય નીક્ષેા કહે છે, જેના નામ પણ હાય તથા સ્માકાર સ્થાપના ગુણ પણ હોય અને લક્ષણ હોય, પણ આત્મ ઉપચૅગ ન હોય, તે દ્રશ્ય નીક્ષેપો જાણવા; એટલે અજ્ઞાની છવ તે જીવ સ્વરૂપના ઉપયાગ વીના દ્રશ્ય જીવ છે—અણુવ ઉગા દવ—ઇતિ અનુજોગ દ્વાર વચનાત, અ રથાત એમ અનુજોગ દ્વાર નામના સુત્રમાં કહ્યુ છે, વળીકહ્યુ છે જે શીધ્રાંત વાંચતા પુછતાં પદ્મ અક્ષર માત્રા સુધ અર્થ કરે છે, અને વળી ગુરૂ મુખે સ દહે છે તે પણ શુધ નીશ્ચે પેાતાની સત્તા આળખ્યા વીના સર્વ દ્રવ્ય નીક્ષે માંજ છે, જે ભાવ વીના દ્રવ્યપણા છે તે પુન્યનુ કારણ છે; પણ નૌઝરાનુ; મેાક્ષનુ કારણ નથી, એટલે જે કરી રૂપ કષ્ટ તપયા કરે છે તથા સુત્ર વાચે છે સભળાવે છે; તથા તેને જીવ અજીવ પદાર્થની સત્તાની ઓળખાણ ની; તેને ભગવતી સુત્રમાં અન્નતી અચખાણ કહ્યા છે; તથા જે એકલી અન્ય ફ રણી કરે છે, અને પોતે સાધુ કહેવાય છે તે મખાવાદી (જી) છે એમ ઉત્તરાધૃત સુત્રમાં કહ્યું છે,