SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - (૩૧) - - - - * * ~ T E - - - - - - - - - - - - - - - સુત્ર; ૫ શબ્દ, ૬ સમભીર, ૭ એવભુત; એ સાત નયનાં નામ જાણવાં. તેમાં પહેલો નિગમ નય કહે છે નથી એક ગમો તે નિગમ કહીયે ગુણના એક અશ ઉપનો હેય તે નગમ કહીએ. | કષ્ટાંત–જેમ કોઈક મનુષ્યને પણ યેલી લાવવાનું મન થસે તેવારે જ ગલમાં લાકડુ લેવા ચાલ્ય રસતામાં કોઈક મનુષ્ય મીલ્યો તેણે પુછયુ કહાં જાય છે તેવારે તેણે કહ્યું જે પાયેલી લેવા જાઉ છુ તે પાયલી તે હજી ઘડી નથી પણ મનમાં ચીંતવી તે થઈ એમ ગયું તેમ નિગમ નય સર્વ જીવને શીધ સમાન કહે કેમકે સર્વ જીવ ના આઠ રૂચક પ્રદેશ નીરમળ શીધરૂપ છે તેથી એક અંશે સીધ છે તે મા ટે શીધ સમાન સર્વ જીવ કહ્યા તે નિગમ નયના ત્રણ ભેદ છે. ૧ અતીતા નિગમ. ૨ અનાગત નગમ. ૩ વર્તમાન નિગમ એ નિગમ નય કહ્યા. હવે સંગ્રહ નય કહે છે સતા ગ્રહે તે ગ્રહ જે એક નામ લીધાથી સ ર્વ ગુણ પરીયા પરીવાર સહીત આવે તે સગ્રહ નય જાણો તેના દ્રષ્ટાંતજે કઈક મનુષ્ય પ્રભાતે દાતણ કરવાને અર્થે પોતાના ઘરના બારણે બેશીને ચાકર પુરષને કહ્યું જે દાતણ લઈ આવે તેવારે તે ચાકર મનુષ્ય પાણીને લોટ તથા રૂમાલ અને દાતણ એમ સર્વ ચીજ લઈ આવ્યો હવે શેઠે તો એ ક દાતણ નામ લઈને મગાવ્યું હતુ પણ ચાકર સર્વનો સંગ્રહ રરી લઈ આ વ્યો. તેમજ દરવ્ય એહવુ નામ કહ્યું, તો દરવ્યના ગુણ પરજાય સર્વ આવ્યા એ સગ્રહ નયના બે ભેદ છે. એક જે દરવ્યપણે સામાન્યપણો બેલતા જીવ તથા અજીવ દરવ્યને ભેદ પડયો નહી તે પહેલો સામાન્ય સ ગ્રહ તથા બીજે વિષેશતાનાને અગીકાર કરે છે જે જીવ દરવ્ય એમ કહ્યું તે અજીવ સર્વ ટ. લ્યા તે વિશેષ સ ગ્રહ. હવે વ્યવહાર નય કહે છે, જે બાય સ્વરૂપ દેખીને ભેદની વેચાણ કરે, અને જે બાર દેખાતા ગુણને જ માને પણ તર ગ સતા ન માને એ ટલે એ નયમાં આ ચાર કીયા મુખ્ય છે; અતરગ પરીણામનો ઉપયોગ નથી, કેમકે નિગમ તથા સગ્રહ નય તે જ્ઞાન રૂપ ધ્યાન પરીણામ વીના અસ તથા સતા ગ્રાહી છે, તેમ ઇહાં કરણી મુખ્ય છે. તે વ્યવહાર નયપણે જીવની વ્યવસ્થા અનેક પ્રકારે છે, તહાં નિગમ તથા સગ્રહ ન કરી અને જીવ સત્તાએ એક રૂપ છે, પણ ૦ચવહાર નથી જીવના બે ભેદ છે, એક ગીધ બીજા સસારી, તે વળી સંસારી જીવના બે ભેદ છે, એક અનેરી ચદમાં છે ગણઠાણાવાળા તથા બીજ સગી, તે સજોગીના બે ભેદ છે, એક કે ~- - - - - - * * * * * * * * - - - - ~
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy