SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) अथ श्री पदमावजय कृत चोवीशि, અથ શ્રી રષભદેવજીન સ્તવન. w અરણીક મુનીવર ચાલ્યા ગોચરી–એ દેશી. રૂષભ અનેસર રૂષભ લછન ધરૂ, ઊંચા જે સાત રાજ્યોજી, નિર લ છન પથને પામીયા. શિવપુરનો સામ્રાજ. ૧. ૨૦ અવ્યય અચળ અચિત અનત છે, અશરીરી અણા હારીજી; અવિનાશી શાસત સુખને ધણું, પર પરણતી નીવારી. ૨. રૂ૦ જ્ઞાન અનત અનત દર્શન મયી, લોકા લોક સ્વભાવો; દેખે કરે . આલમ પરે પણ નહી. રમતા જે પર ભાવોજી, ૩. ૩૦ નિજરૂપે રમણ કરતા સદા, સાદિ અન તહ ભાંગેજી; અવ્યાબાધ અજર અજ જે થયા; પુદગળ ભાવ નિસગોજી. ૪. રૂ. પુદગળ રહિતપણે સુખ ઉપનુ, તે કીમ જીભે કહાયોજી; વર્ણાદિક નહી જાસ સ્વરૂપ છે, જોગાતીત જિન રાજી, પ. રૂ૦ કરતા બેકતારે નિજ ગુણને પ્રભુ, અવગાહી નીજ ખેતોજી અછે અનતા નિજ ઠામે રહ્યા, ભીડી ન કોયને દેતો; ૬. રૂ૦ એ નવર ઉત્તર પદ રૂપ જે પદમને અલબીજે; તે પરભાવ કરમ દુર કરી, ઠાકર પદવી લીજેજી. ૭. રૂ. અથ શ્રી અજીતનાથ જીન સ્તવન - સ્વામી શ્રી મધર વીનતી–એ દેશી. અરુષ જિન તુજ મુજ અતરે; જવતાં દીસે ન કોયરે તુજ મુજ આતમ સારિખે, હાંરે સત્તા ધર્મથી હેયરે અ. ૧. જ્ઞાન દર્શન ચરણ આદિ દેઈ, ગુણ છે જેહ અનંતરે, અસ ખ્ય પરદેશ વળી સારિખા, અછે ઈણિ પરં તતરે. અ૦ ૨. એટલો અતર પણ થયો; હાંરે આવિર્ભાવતિરો ભાવરેઆવિર્ભ ગુણ નીપના; તીણે તુજ રમણ સ્વભાવરે, અ૩. રાગ દ્વેષાદિક વિભાવની; હરે પરણતિ પરભારે. ગ્રહણ કરતો કરે ગુણ તણો; હાંરે પ્રાણી એહ તિર ભારે. અત્ર ૪. એહ અતર પડ તુજ થકી હારે તેને મન ઘણું દુખશે. ભીખ માગે કુણ ધન છતે; હાં છતે આહાર કણ ભૂખરે. અ૦ ૬. તુજ અવલંબને આંતરે, હાંરે ટળે માહર સ્વામરે. અચળ અખડ અગર લહ, હર લહે નિરવલ ઠામ. અ૦ ૬. જે ન
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy