________________
( ૨૦૧)
( એમ કહીને જાનકીએ પેાતાના હાથથી માથા ઉપરના કેશા ઉખેડી નાખ્યા. તે જેમ, જીનેશ્વવર ઇંદ્રને આપે તેમ તેણે રામને આપ્યા. એમ જો ઈને રામે તત્કાળ સુરછા ખાઇ પૃથ્વી ઉપર પડયા. તે સાવધ થવાની આગ મજ સીતા જયભુષણ મુનિની પાસે ગઇ. ત્યારે તે કેવળીએ જાનકીને વિધીએ કરી દિક્ષા દઇને સુપ્રભા નામની સાધ્વીના પરિવારમાં તેને ભળાવી તેની સાથે વીચરતી થકી નીરીચાર વ્રત પાળવા લાગી.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम
लक्षमण चरीत्रे
| 1 '
!
__F{ $ 17
!
:
नवमो खंड समाप्त.