________________
-
- -
-
-
-
-
-
*
--- -
-
(૧૫) તે ઠીક જ છે, નીકર તેનો ત્યાગ કરવો. હે પ્રભો રાવણે જાનકીને હરણ કરીને તેને એકલી જ તે લઈ ગયો. તેના ઘેર તે ઘણા દિવસ રહી, રાજીખુશીથી ઈતરાજીથી, અથવા બળાત્કારે સી લપટ જે રાવણ તેણે નિશ્ચયે કરી સીતાને દુષિત કરી છે, અને સર્વ લોક પણ એમ કહે છે. તેમજ અમે પણ કહીએ છીએ. હે રઘુદ્દહ એવો યુક્તિ યુક્ત જે પ્રવાદ [ અપવાદ ] તે તમને સહન કરવા યોગ્ય નથી. હે દેવ એ પ્રવાદના સહનથી પોતાના કુળની પેઠે જન્મથી મેળવેલી જે કિરતિ તેને મલીન કરે નહી. એવું સાંભળીને તથા સીતાના અપવાદને નિશ્ચય કરીને દુખે કરી પીડાણ થકો રામ મુગ બેશી રહ્યા. કહ્યું છે કે એકાએકી પ્રેમને ત્યાગ થતો નથી.”
પછી વૈર્ય ધારણ કરીને તેમને રામ કહેવા લાગ્યો કે તમે સારી વિ નતી કરી. કહ્યું છે કે, “ભક્ત પુરૂષ જ્યએ ઉપેક્ષા કરનારા નથી.” એ ક સ્ત્રીને માટે હુ અપયશ સહન કરનાર નથી, એવી પ્રતિજ્ઞા કરીને રામે તેમને જવાની આજ્ઞા કરી. પછી રાત્રના સમયે છાની રીતે ઘેરથી બહાર નીકળીને રામ ગામમાં ફરવા લાગ્યું. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોની વાણી સાંભળી. તે આવી રીતે – રાવણ સીતાને લઈ ગયા પછી સીતા તેના ઘે ૨ ઘણા દહાડા રહી. તેને ફરી રામ લઈ આવ્યો, અને તેને તે હજી સુધી પ્રતિવ્રતા માની રહ્યા છે રાવણ સીતાની ઉપર આશક્ત થઈ તેને લઈ ગયા છતાં શુ તેનો તેણે ઉપભોગ લીધે નહીં હોય ? તેને હજી રામને વિચાર થતો નહી હોય કહ્યું છે કે, “અનુરાગી પુરૂષો દોષ જેવા નથી.” એવી રી તે લોકાપવાદ સાંભળીને રામ પાછો પોતાના ઘેર આવ્યો. ફરી લોકાપવાદ સાંભળવા સારુ પોતાના સેવકોને છાની રીતે મોકલ્યા. પછી રામ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો છે, જેના સારૂ ભયકર રાક્ષસોના કુલના મે નાશ કરો. તેની ઉપર આ કલિક કેવો સીતા મહાસતી છે, તે હું પાકી રીતે જાણું છું; અને તે રાવણ સી લપટ હતો, તેથી આ અપવાદ થાય છે. મારૂ કુલ કલક રહિત છે, તેની ઉપર આ કલાક ચહડચુ હવે રામ શું ક રશે? એટલામાં તે સેવકોએ લોકાપવાદ સાંભળીને રામ અને સુગ્રીવ આદિક ની પાસે બેઠેલા લક્ષમણને આવી કહ્યું. ત્યારે લક્ષમણ ધાયમાન થઈને કહેવા લાગ્યો કે, આ પતિવ્રતા સીતાની જે કોઈ નિદા કરે છે, ત્યોનો હું કાળ છું. એવું સાંભળીને તેને રામ કહેવા લાગે કે, પ્રથમ મહત્તોએ મને કહ્યું, આ સેવકોએ પણ કહ્યું, તથા મેં પોતે પણ લોકના મુખત્રુ બોવ
-
---
-
---
*
ક
,
*
આ
-