________________
(૧૭૨ )
બ્યા એમ જાણ્યું. એટલામાં આકાશમાં સિદ્ધ અને ગંધર્વ સીતાના જચ થા એમ ખેલવા લાગ્યા. લક્ષ્મણે આંખમાં પાણી આણીને સીતાના પગ ઉપર માથુ રાખ્યુ. ત્યારે ચીરછવા ઘણા કાલ આનંદ પામેા, તારો ઘણા કાળ જય થાઓ, એવા સીતાએ તેને આશીરવાદ દીધા. અને તેના મસ્તકનુ ચુ ખત કરયુ. તેમજ ભામલે પણ નમસ્કાર કરચા પછી સીતાએ તેને માશીરવાદ દીધા. ત્યાર પછી સુગ્રીવ, બિભીષણ, હનુમાન; અગ, અને ખીજા વિદ્યાધરા પોત પોતાનાં નામ કહીને જાનકીને નમસ્કાર કરવા લાગ્યા. સીતાએ તેમના સત્કાર કરયા તે સમયે પુનિમના ચંદ્ર વડે જેમ કુમુદની શે ભે તેમ રામના દરશનથી સીતા શાભવા લાગી, પછી સીતા સહિત રામ, ભુ વનલકાર નામના હાથી ઉપર બેસીને તથા સુગ્રીવાદિકોને સાથે લઈને, રાવણના ઘેર ગયા, ત્યાંથી હજાર મણિસ્થભે કરી યુકત શાંતિનાથના ચત્યની વદના કરવા સારૂ ગયા. તે વખતે ખિભીષણે લાવી આપેલાં ફુલા વડે સીતા લક્ષ્મણ સહિત રામે શાંતિનાથની પુજા કરી. પછી બિભીષણે પ્રાર્થના કરવા થી તેના ઘેર જઇને પરિવાર સહિત રામે સ્નાન તથા ભાજનાદિક કર્યું. ત્યારે રામને સિહાસનની ઉપર બેસાડીને બિભીષણે. એ વસ્તા આવાને આપ્યાં પછી હાથ જોડીને કહેવા લાગ્યા કે, આ રત્નાના તથા સાનાના કશા આ હાથીઓ તથા ધાડાએ આ રાક્ષસદ્દીપ એ સર્વ તમે ક્લ્યા, હુ તમારો શેવક છું, તમારી સ્માનાથીજ હું તમને રાજ ઉપર બેસાડુ છુ. મારી ઉપર પ્રસન, થઈને આ લકાપુરીને અને મને તમે પવિત્ર કરો. એવુ બિભીષણનુ ખાલવુ સાંભળીને તેને રામ કેહેવા લાગ્યા કે, આ લકાનુ રાજ મેં પ્રથમજ તને આપ્યુ છે, તુ ભકિતમાં માહિત થઇને ભુલી ગયા કે શુ? એમ કહીને રામે તેજ વખતે બિભીષણને લકાના રાજ ઊપર બેસાડયા, ત્યાર પછી સુધરમા સભામાં ઈંદ્રની પઠે લક્ષ્મણાદિક સહિત રામ રાવણના ઘેર આવ્યો. સિહાદરાદિક રાજાની કન્યાને વિવાહ કરવા સારૂ રામની રજાથી લાવ્યા, તે કન્યાઓએ પેાત પાતાની પ્રતિજ્ઞા પ્રમાણે યથાવિધી રામ તથા લક્ષ્મણની સાથે લગ્ન કરચુ, ત્યાં તિરવિઘ્નપણે ઉપભાગ ભાગવીને રામ તથા લક્ષ્મણે છ વર્ગ કહાડયાં એવા સમ૫માં વિધ્યાચલ પર્વત ઉપર ઇ*દ્રજીત અને મેઘવાહત સિદ્ધિને પામ્યા, ત્યાં મેયરથ નામનુ તીર્થં થયુ. અને નર્મદામાં કુભકરણ સિદ્ધિ પામ્યા,, પૃષ્ઠરક્ષિત તીર્થ-થયુ
C
અયોધ્યામાં રામ તથા લક્ષ્મણની માતાઓને પોતાના પુત્રની ‘વાતનહી