SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ - - * - * - * * - * * - * * - * * * - - - - - (૧૫૩) એવું બિભીષણનું લવું સાંભળીને રામે સુગ્રીવના સામુ જોયું ત્યારે સુગ્રીવ કહેવા લાગ્યો જે સ્વભાવે કરીને રાક્ષસો એકશુ છે અને જન્મના કપટી છે તો પણ એ બિભીષણને આવવા દેવો જોઈએ તેને અહીંયા વ્યા પછી ખાતરી કરીશુ કે તે 'ટથી આવ્યો છે કે કાંઈ ખરા કારણથી સુધઅંતઃકરણથીજ આપણું તરફ આવ્યો છે, તેની ખાતરી કરીને પછી આ પણને જેમ અનુકુળ આવશે તેમ કરીશુ. એવી રીતે રામની સાથે સુગ્રીવ બેલે છે તેટલામાં એક નીષકપટી અને ધર્મનો જાણયાવાળો રાક્ષસ કહેવો લાગે કે એ બિભીષણે રાવણ પાસેથી સીતા રામને પાછી અપાવવા વિષે રાવણને ઘણું સમજાવ્યો તેનું નહી- માનતાં રાવણે તેને લકામાંથી જવાનું કહ્યું તેથી તે રાવણને અન્યાઈ જાણીને તથા તેની સાથે અણબનાવ કરી તમારી તરફ આવ્યો છે. અથાત તમારે શરણે આવ્યો છે, એ વાતમાં કાંઇ પણ અંદશ રાખશો નહી. એવું તેનું બોલવું સાંભળીને પછી રામે બિભી ષણને પોતાની પાસે બોલાવ્યો તેવારે તેણે આવીને રામને નમસ્કાર કર, ત્યારે રામે તેને આલિગન કરવું. તેવારે બિભીષણ કહેવા લાગ્યા, હે રામ દુરજય જે રાવણું તેને મુકીને હું તમારી તરફ આવ્યો છું. હું તમારો સેવક છુ માટે તમારા બીજા સામંતોની પેઠે મને પણ આજ્ઞા કરે, એવું તેનું વિનયપુર્વક બોલવું સાંભળીને રામે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે આ લેનાનુ રાજ હુ તને જ આપીશ, કહ્યું છે કે મોટા પુરૂષોને નમસ્કાર કરયાનુ ફળ જતુ નથી ઈહાં રામ હંસીપમાં આઠ દિવશ રહીને પોતાના સૈન્ય સહિત લંકા નગરી ની બહાર આવી પડાવ કીધે. તેવારે રામના સેન્ચે વીસ જોજન પ્રથવી રોકી તે સેન્યના ઘુઘાટે કરીને અખિી ''લકા નગરી બેહેરી થઈ, એવું જોઈને રાવણના યોદ્ધાઓ હાથમાં હથીયાર લઈને રણભુમીમાં આવ્યા, તેમાંની કેટ લાએક ઘોડા ઉપર તથા કોઈ હાથી ઉપર કોઈ રથ ઉપરે -ઈત્યાદિક વાહને ઉપર બેસીને તથા પગે ચાલીને એવી રીતે રાવણ પાસે આવ્યા, તેવારે રાવણુ પણ અનેક પ્રકારના હથીયારોથી ભરેલા એક રથમાં બેસીને તઈયાર થછે તીહાં કુકરણ એક હાથમાં ત્રીશુળ લઈને તથા ઈદ્રજીત અને મેઘવાહન રાવણના બે પુત્ર બે બાજુ ઉપર આવીને ઉભા, બીજા પણ રાવણના અનક પુત્ર, તથા રાધાઓ આદી કોટીગમે શુરવીર યુદ્ધ કરવાને તઈયાર થયા એવી રીતે અસખ્ય સેન્ચ સહિત રાવણ લંકામાંથી બહાર નીકળ્યું. તે વખ તે સુરવીરોએ હાથમાં હથીયાર તથા વજાઓ ધારણ કરેલી તે ધ્વજઓના હુ - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy