________________
-
-
-
- -
(૧૪) પુત્ર છું. વિદ્યાના બળથી આકાશ માર્ગ મે સમુદ્રનો ઉલઘન કરો, સર્ષ વાનરને અધપતી જે સુગ્રીવ, તેના શતરૂને મારીને લક્ષમણ સહિત રામ કિસ્કિંધા નગરીમાં છે. દાવાનલે કરી તાપેલા પર્વતની પડે તમારા વિયોગથી રામ નાપેલ છે. ગાય વિના વાછડાની પઠે તમારા વીના લક્ષમણને પણ રચમાત્ર સુખ નથી. સર્વ દિશાઓ જેમને શુન્ય દીઠામાં આવે છે, એવા રામ અને લક્ષમણ ક્ષણમાં શોક પામે, તો ક્ષણમાં ક્રોધાયમાન થાય છે જે પણ સુગ્રીવ તેમનું અશ્વાસન કરે છે, તથાપિ સુખ પામતા નથી. જેમ સ દેવ ઇંદ્રની અને ઇશાનની સેવા કરે છે, તેમ ભામડલ રાજા, વિરાધ તથા બીજા મહેદ્રાદિક વિદ્યાધરે રામ લક્ષમણની સેવા કરે છે તમારો શોધ કરવા સારૂ સુગ્રીવે બતાવેલો જે હુ. તેને પિતાની વીંટી આપીને રામે મોકલ્યો છે અને તમારી ચુડામણીની નીશાની લઈ આવવાનું કહ્યું છે. જેના દરશને હું આઈ આવ્યો, એવો જે મારો પ્રભુ તેને એ નીશાની બનાવેથી વિસ્વાસ આ વશે. પછી હનુમાને પાર કરવા વિષે ઘણુ કહેવાથી તથા તેમનો વતાંત સાંભળીને રાજી થવાથી એકવીસ દિવસના ઉપષણ છોડ્યા. અને આન દે કરી ભજન કરયુ. પછી સીતા કહેવા લાગી કે, હે હનુમાન, આ ચુડામણી લઈને તુ જલદી જા. આઈ ઘણીવાર રહ્યાથી કાઈ પણ ઉપદ્રવ થશે; આંઇ તુ આવ્યો છું એવી જે રાવણને ખબર પડશે તો તને મારવા સારૂ યમની પડે તે આવશે. ત્યારે હનુમાન હશીને તથા હાથ જોડીને કહેવા લા
ગ્યો કે, મારી ઉપર ક્યા હોવાથી ભીતિએ કરી એમ બોલો છો તે તમને યોગ્ય છે. પણ માતા. હુ રામ લક્ષમણનો સેવક છું. એ તપસ્વી રાવણ અને તેનુ સે... મારી સામે શા હિસાબમાં છે સ્વામીની, તમને મારા ખ બા ઉપર લઈને તથા સૈન્ય સહિત રાવણનો પરાભવ કરીને તમને હમણાં જ રામની પાસે લઈ જવાને સમર્થ છું. એવું સાંભળી સીત હશીને કહેવા લાગી કે, રામ લક્ષમણને સેવક જે તુ, તેમાં સર્વ સભવે છે. પરંતુ પુરૂશનો સ્પશિ છેડે પણ મને યોગ્ય નથી. માટે તું જલદી જા. તુ ગયાથી સર્વ કરયા જેવુ થશે. રામ પણ ઉદ્યોગ કરો. ત્યારે હનુમાન કહેવા લાગ્યો કે, આ હું ચાલ્યો. પણ રાક્ષસોને કાંઇક પરાક્રમ બતાવું છું. આ રાવણ બીજા કોઇના પરાક્રમને જાણતો નથી. પણ રામના સેવકને પરાક્રમ બતાવવો જે ઈએ. એવું સાંભળી સીતાએ કહ્યું કે, ઠીક છે, પછી પોતાનો ચુડામણી હનુ માનને આપ્યો. હનુમાન સીતાને નમસ્કાર કરીને ચાલવા લાગ્યા. જેમ વન