SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwww wwwwwwwwww wwww -- (૧૧૮) ને કહ્યું છે. એવુ દુતના મુખેથી સાંભળીને તેને પુછ્યું કે, રાજા પિતે શા સારૂ ન આવ્યો ? તેના સૈન્યને મને શું કરવાનું છે કે એકલો જ ભરતને જીતવાને સમર્થ છું. મને બીજાની સાહાયતા શા સારૂ જોઇએ એ અયસ્કર સેન્યને મારા નગર પાસેથી કહાડી મુકો. એટલામાં બીજો કોઈ પસે બેઠે. લો બોલ્યો કે, મહીધર રાજા પોતે નહી આવ્યો તે તો રહ્યુ પણ ઉલટ તા રી મશ્કરી કરવા સારૂ તેણે સીઓનું સેન્ય મોકલ્યું છે એવું સાંભળીને રા જા અતિ ફેધાયમાન થયો, ને તે સ્ત્રી રૂપ સેન્યને તેણે પોતાની નજરે જો યુ. ત્યારે દુતોને કહેવા લાગી કે, આ દાસી જેવી સીઓના ગળામાં પકડી ને બહાર કાહાડી મુકો. એ રાજાનો હુકમ થતાં જ તેના સુભટો તે સેન્ય ને દુઃખ દેવા લાગી. તે જોઇને રામે એક હાથીના સ્થ ભને પિતાના હાથથી જમનમાંથી ઉખેડીને સર્વને મારી હઠાવ્યા. એ વૃતાંત સાંભળીને રાજ કોપા યમાન થયો થકો હાથમાં ખડગ લઈને દોડો. તેને જોઈને લક્ષમણે તેના હાથમાંથી ખડગ છીનવી લીધું અને તેના કેશ પકડી ખેચીને તેને વસ્ત્રથી બાંધ્યો પછી વાઘ જેમ હરણને લઈ જાય તે પ્રમાણે તે નવ્યઘર 'લક્ષ્મણે તે રાજાને લઈને ચાલ્યો. તે જોઈને સીતાને તેની દયા આવી, તેથી લક્ષ્મ ણને કહી તેને મુકી દીધો. પછી લક્ષમણે તેને કહ્યું કે, આજથી તુ ભરતની સેવા કરજે એટલામાં ક્ષેત્રદેવતાએ ત્યોનો સી વેશ હરણે કરચો. તે જઈને રાજાએ જાણી લીધું કે આ રામ લક્ષમણ છે પછી તેમનો યથાયોગ આદરસત્કાર કરયો ને માનભગ થયે તેથી વિરાગ ધારણ કરીને કહેવા લા ગે કે હ હવે બીજાની સેવા કરૂ કે એવા અહકારે કરી દિક્ષા લેવા સારૂ પિતાને પુત્ર જે વિજયરથ તેને રાજ ઉપર બેસાડ્યો ત્યારે રામ તેને કહેવા લાગો કે તુ બીજે ભરત છે પ્રથમની પઠે રાજ કર, એવા અભિપ્રાયથી દિક્ષા લેવાની કાંઈ ગરજ નથી. તથાપિ તે ન માનતા તેણે દિક્ષા લીધી, તેના પુત્રે પોતાની બેન રતિમાલા લક્ષમણને આપી. પછી સેન્સ સહિત રામ વિજયપુર નગરમાં આવ્યો. પાછળ વિજયરથ ભરતની સેવા કરવા સારૂ ગ. ને થયેલો સર્વ વ્રતાત ભરતને કહી સંભળાવ્યો. ભરતે તેને મોટો આ દરસત્કાર કરશે કહ્યું છે કે, સહુ જે છે તે પોતાને નમેલા પુરૂષો વિષે મોટા દયાળુ હોય છે પછી રતિલાની નાની બેન વિજ્યસુદરીને તેણે ભ રતને પરણાવી. એવા સમયે અતિવીર્ય મુજ ફરતાં ફરતાં ત્યાં આવી પહતે તેને ભારતે નમસ્કાર કરીને તેની પાસે ક્ષમા કરાવી. પછી તે મુનિએ = " ના નાના-નાના કાકા અને - - - =
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy