________________
-
-
આ
-
ક
-
-
-
-
અ
--
બા:
.
-
ાગ
૧
*
*
-
-
*
-
*
(૧૧૭) નામના રાજાની તરફથી એક દૂત આવીને કહેવા લાગ્યા કે હે રાજા માહારા સ્વામી અને ભારતની વચ્ચે યુદ્ધ ચાલે છે, તેમાં ભરત રાજાની તરફ ઘણા રાજા આવ્યા છે, અને અતિવીર્યની તરફ થડા છે, તમને મહા પરા કમી જાને પોતાની સહાયતા સારૂ રાજાએ બોલાવ્યા છે. એટલામાં તે દુતને લમણ પુછવા લાગી કે એ બેઉમાં દેષ થવાનું કારણ શુ? દુત બે
લ્યો. મારો સ્વામી ભરતને પોતાના હુકમમાં રાખવા માગે છે, તેમજ ભરત એને પિતાના હુકમમાં રાખવા માગે છે. તેથી એ બેઉમાં ટ્રેષ થયો છે. એવું સાં ભીને રામ કહેવા લાગીયા કે ભરત શા સારૂ તેની આજ્ઞા માનતો નથી? અતિવીર્ય રાજાની સાથે લડવાને ભરત સમર્થ છે કે શુ? ત્યારે તે દુત બેલ્યો, માહારો સ્વામી મહા પરાક્રમી છે, તેમજ બળવાન પણ છે અને ભરત રાજા પણ તેવો જ છે, સામાન્ય નથી. એ બેઉમાં કોણ કોને જીતશે, એવું ધાચામાં આવતું નથી ત્યારે રાજા તે દુતને કહેવા લાગયો કે, તુ જા હુ પાછળથી આવું છું. પછી તે રામને કહેવા લાગ્યો કે, આ રાજ કેટલો મુરખ છે? અમારી સહાયતા લઈને ભારતની સામે યુદ્ધ કરવા માગે છે? હવે માહારા સૈન્ય સહિત હું ત્યાં જઈને તેને શતરૂભાવ ન બતાવતાં તેની જ હાર કરાવુઅને તમે અહીં જ રહેશે. ત્યારે તેને રામ કહેવા લાગે કે તને જવાનું કામ નથી. હું જ ત્યાં જાઉં છું. મારી સાથે તારા પુત્ર તથા સેન્ય આપ. જે કાંઇ કરવું હશે તે હું કરીશ. તે વાત રાજાએ કબુલ કરી. ત્યારે તેનો પુત્ર, તથા તેનું સેન્ય, સાથે લઈને લક્ષમણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યા. કેટલાક દિવસ પછી નવાવર્તપુર પાસે આવી પહોતા ત્યાં બાહાર ઉપવનમાં રહ્યા. રામને જોઈને ત્યાન ક્ષેત્રદેવતા કહેવા લાગો કે, હે મહાભાગ, તમારા ઉપર હું શુ ઉપકાર કરે ત્યારે તેને રામે કેહ્યું કે, મારા ઉપર આ વખતે ઉપકાર કરવાની કાંઈ જરૂર નથી. તથાપિ તે દેવ કહેવા લાગો કે, મારે ઉપકાર કરવાની લાયકી છે, માટે હું આ પ્રમાણે કરૂ છું–
હવે આ અતિવી રાજને સીએએ જીત્યો એવી અપકીત થવા સા રૂ આ સેન્ચ સહિત તમારૂ કામિક સ્ત્રીનું રૂપ કરૂ છુ, એમ કહીને સી ૨ જની પઠે રામનુ સન્ય તેજ વખતે સીરૂપ થયું. તેમજ રામ તથા લક્ષમણ પણ સ્ત્રી રૂપે થયા. પછી રામચંદ્ર પોતાના દુતની સાથે તે રાજને કેહેવરાવી મોકલ્યું કે, તારી સહાયતા કરવા સારૂં મહીધર રાજાએ પિતાનુ સે
*
અ
-
-
ને કઈ છે કે કેમ
?
-
-
-
-