________________
(૧૦૯)
રાખ્યા. તેનું આનદ સહિત ખન્નાએ ભાજન કર્યું. પછી રામની આજ્ઞાએ લક્ષ્મણ વતી નગરીમાં ત્યાંના રાજા પાસે જઇને મધુર ભાષણથી કેહેવા લાગ્યા. કે, જેને સર્વ રાજા આધીન એવા ભરત છે તેની એવી માત્તા છે કે, વજરકરણની સાથે વેર કર નહી.
એવુ સાંભળીને સહાદર રાજા કહેવા લાગ્યા કે, હે લક્ષ્મણ, ભરત રાજા પણ પાતાના ભłત ઉપર અનુગ્રહ કરે છે, ખીન્નની ઉપર કરતા નથી. આ મારા સેવક વજરકરણ માટો દુષ્ટ છે. મને નમસ્કાર કરતા નથી. તેના ઉપર હું હેમ અનુગ્રહ કરૂ? ત્યારે લક્ષ્મણ ખેાલવા લાગ્યા કે, એ તારા અ ભકત નથી. એને નમસ્કાર ન કરવાને નિગ્રહ ધર્મના અનુરાધે કરી છે. માટે એના ઉપર કાપ કરવા તને ચગ્ય નથી. સમુદ્ર સુધી પૃથ્વીના સ્વામી ભરત રાજા છે, તેની માના તું માન્ય કર. એવુ સાંભળીને સાદર ક્રોધમાં આવી ખેાલવા લાગ્યા, અરે ! ભરત રાજા કોણ છે? જે મારા આધીન છતાં વાયુવાળા માણસની પડૅ અમસ્તી ખડખડ કરી રહ્યા છેઉં ત્યારે કાપે કરી ને ત્રે રાતાં કરીને તથા હોઠ ચાવીને લક્ષ્મણ ખેાલ્યે. અરે ! ભરતને તુ જાણતા નથી કે ! હવે તેની તને જલદી જાણ કરૂ છુ. ઉઠે મારી સામેજ યુદ્ધ કરવાને ઉભા રહે. આ મારી ભુજારૂપ નજરે કરી તુ તાડિત થએથી ગાંધાના જે વી તારી અવસ્થા થશે. ત્યારે જેમ ખાલક રાખમાં ઢાંકેલી અગ્નિને અડકવા ને તઈયાર થાય, તેમ પેાતાનાં સૈન્ય સહિત સીંહાદર રાજા લક્ષમણને મારવા ને તૈયાર થયા. તેની સામે લક્ષમણ પણ એક હાથીના સ્થભને ઉખાડીને યુમની પઠે શતરૂને મારવા મડી ગયા. પછી કુદકો મારી હાથી ઉપર બેઠેલા સિ હૈદરનું ગળું પકડી તથા તેનાજ કપડાથી તેને ખાંધીને સર્વ લેાકેાના રૃખતાં ગાયની પડે ખેંચીને લક્ષમણ તેને રામની પાસે લઇ આવ્યા, તે વખતે તેણે રામને જોઈને તથા નમસ્કાર કરીને કહેવા લાગ્યા. હે રામ, તમે અહીં આાન્યા છે, તેની મને ખખર નથી, અથવા હે દૈવ, આ મારી પરીક્ષા લેવાને તમે કહ્યું છે? અજ્ઞાને કરી મારાથી આ અપરાધ થયા તેની મને ક્ષમા કરો. તમારૂ જે કાંઇ કામ હોય તે કરવાને મને આજ્ઞા કરો. જેમ ગુરૂના શિષ્ય ઉપર કોપ થાય, તે પ્રમાણે આ સેવક ઉપર તમારા કાપ થયા તે ની આટલી શિક્ષા ખસ છે. એવુ તેનુ દીનતાનુ ખેાલવુ સાંભળીને રામ કેહેવા લાગ્યા કે, હે સીંહદર, વજ્રકરણની સાથે તુ સલાહ -કર. એ ખેાલવુ સહારે માતાના માથા ઉપર ચડાવ્યુ. પછી વજરકરણને પણ ત્યાંજ ખેાલાવી