________________
જેન કાવ્યદેહન. સ્તવના ૨ –રાગ આશાવરી
મારૂ મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે—એ દેશી પથડે નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણ ધામ: જે તે જીત્યા રે તેણે હુ છતિયો રે, પુરૂપ કિસ્યુ મુજ નામ. પથ૦ ૧. ચરમ નયણે કરી મારગ જેવો રે, ભૂલો સયલ સ સાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પથ૦ ૨. પુરૂષ પર પર અનુભવ જેવતા રે, અધે અધ પુલાય; વસ્તુ વિચારે રે જે આગમે કરી રે, ચરણ ધરણું નહીં હોય. પથડે. ૩. તર્ક વિચારે રે વાદ પર પરા રે, પાર ન પહોચે કેય
અભિમતે વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જોય. પંથડે જ. વસ્તુ વિચારે રે દિવ્ય નયણુ તણે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પર્થડે પ. કાલ લબ્ધિ લહી પથ નિહાલશું રે, એ આશા અવિલ બ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ, પથડે ૬.
સ્તવના ૩ જી –રાગ રામગ્રી,
રાતડી રમીને કિ હાથી આવિયા રે–એ દેશી સંભવદેવ તે ધુર સેવા સવે રે, લહિ પ્રભુ સેવન ભેદ, સેવન કારણું પહેલી ભૂમિકા રે, અભય અદ્દેષ અદ. સંભવ૦ ૧. ભય ચ ચલતા હે જે પરિણામની રે, દેપ અરેચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતા થાકિયે રે, દોષ અબોધ લખાવ. સભવ. ૨. ચરભાવ હે ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેપ ટલે વલી દ્રષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. સંભવ૩, પરિચય પાતિક ઘાતિક સાધુશુ રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અભાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સભવ. ૪. કારણ જેગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉનમાદ. સંભવ છે. મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ, જે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સંભવ છે.