________________
-
જેન કાવ્યદોહન.
નામ
ગ્રંથ ૧ લે.
------
શ્રીમાન્ આનંદઘન.
.
-----
-
-
- શ્રીમાન આનરવન, શ્રી વેતામ્બર સ પ્રદાયને વિષે વિસ. ૧૭૭૨ ની સમીપમાં વિદ્યમાન હતા તેઓ શ્રીનું અપર નામ લાભાનદo, હતુ શ્રીમાન યશોવિજયજીના તેઓ શ્રી સમકાલિન હતા
સ્તવનાવલિ.
સ્તવના ૧ લી –રાગ મારૂ,
કરમ પરીક્ષા કરણ કુમાર ચ –એ દેશ. ભ જિનેશ્વર પ્રીતમ મારે રે, ઓર ન ચાહું કથ, રીઝ સાહેબ સંગ ન પરિહરે રે ભાગે સાદિ અનત. વર્ષભ૦ ૧. પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈન કેય, + પ્રીત સગાઈ રે નિરપાધિક કહી છે, સપાધિક ધન બાય. ભ૦ ૨. કેઈ કંથ કારણ કાઈ ભક્ષણ કરે રે, મલશું કથને ધાય, એ મેલો નવિ કહિયે સભવે રે, મેલ કામ ન ાય. બાપભ૦ ૩. કોઈ પતિ જન અતિ ઘણું તપ કરે રે, પતિ રંજન તન તાપ, એ પતિ રજનમે નવિ ચિત્ત ધર્યું રે, રજન ધાતુ મિલાપ પભ૦ ૪. કોઈ કહે લીલા રે અલખ લલ તણી રે, લખ પૂરે મન આશ, દેષ ગતિને લીલા નવિ ઘટે રે, લીલા દોપ વિલાસ ભ૦ ૫ ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજ અખડિત નેહ, કપટ રહિત થઈ આતમ અરપણા રે, આન દઘન પદ રેહ, ભ૦ ૬