________________
શ્રીમાન વીરવિજયજી.–ચંદ્રશેખર.
૭૪૩
કર્ક રાયને રાજકીય રીતે મા,
લોહ વલય તવ દેખિયું, કઠ ધરંત જબ હાર. નૃપ વચને તે સેનિએ, ભાગી કાઢયું જામ; - વિરસેન પ્રગટયા તદા, કરે નૃપને પરણામ. વિસ્મય સર્વ સભા થઈ, તાસ કુટબ મલત; મત્રિ રોતો નહિ રહે, નૃપ તસ કઠ લગત. થિર કરિ આસન થાપિ, વાજે મગળ તૂર, નૃપ કહે આ અચરજ કિસ્યો, તે ભણે રાય હજૂર.
ઢાળી ૧૦ મી,
(તરણથી રથ ફેરવી હો લાલ–એ દેશી ). વીરસેન કહે રાયને હું રાજ, કરમ ગતિ અસરાળ મેરે સાહિબા, તિરિયપણુ કરમે લહ્યું હે રાજ, કીધો તમે ઉદ્ધાર. મેરે તિરિય. ૧. દાતા કૃપણને ધનપતિ હે રાજ, નીચ ઊચ નરનાર; મેરે. ક્ષત્રિ વણિક દ્વિજ પ પુરે હો રાજ, હુ કરમે નૃત્યહાર. મેરે. તિરિય૦ ૨ અગોચર સત મનોરથ હો, કવિ વયણે નાવત, મેરે. આવે સ્વપનમાં કઈ દિને હો, ખિણમાં દેવી કરત. મેરે તિરિય૦ ૩. સહ સંગ વિ ટોળા વચ્ચે હો, વળગે જિમ વછ માય, મેરે તિમ પૂરવકૃત કર્મજે છે, કરતાને વલગાય. મેરે તિરિય કરમ ગતિ મુજ સાંભળે છે, સુભટ મુખે સુણ વાત, મેરે નઈ અતર વગત લગે હો, કહુ આગલ જે થાત મેરે તિરિય૦ ૫. ગહન વને નેતન પ્રિયા હે, જાણ સતિ સ્નેહાળ, મેરે મીઠે વયણે મહિયો છે, મલયાનીલ સુખકાર. મેરે તિરિય૦ ૬ તરૂ પલ્લવ વર વેલડી હે, સુરભિ સુમન નવરગ, મેરે કોકિલા ટહુકા કરે હો, મુજ મન વ્યા અને ગ. મેરેતિરિય. ૭ મીઠે વયણે તવ સા કહે છે, ખિણભર રમિયે સ્વામ, મેરે ! આ કાખને મંડપે હો, તુમ અમ મન વિસરામ. મેરેતિરિયo : તસ વયણે બિહુ તિહાં ગયાં છે, પલ્લવ કરિય પથાર, મેરે સુરત ક્રિડા સુખ ભજી હૈ, બેઠિ ચિતા સુવિચાર. મેરે તિરિય૦ - તે હવે તિહાં કપ દેખિને હે, ભાખે મુજને એમ; મેરે...