________________
૭૩૭
શ્રીમાન વીરવિજયજી– ચંદ્રશેખર. દ્વિજ ચિંતાતુર વિસ્મય થયો, લક્કડ ભૂત વળગ્ય હરામ; રમીલા લોક વયણે કાષ્ટ ઉપાડીને, ગયે મુકવા તે વન ઠામ. રસીલા રમો૨૨. પદમાએ જાર નસાડીઓ, ટજી આવ્યા નિજ ગેહ; રસીલા દિન બીજે ચામૂડા ચૈત્ય, સા પૂછ કુસુમે તે રસીલા ર૦ ૨૩. કર જોડીને એમ માગતી, મુજ કતને કરજો અંધ, રસીલા નિત નિત પૂજે જઈ એમ કહે, દ્વિજ ચિંતે શ્યો પ્રતિબધ. રસીલા ર૦ ૨૪. ચામુડા પૂઠે જઈ રહ્યા, દિજ ગુપ્તપણે દેખત, રસીલા સા આવી કુસુમ પૂજતી, તવ સ્વર, ભેદે સ વદંત. રસીલા ર૦ ૨૫. હે પદ્મા નિત્યે મુજ ભક્તિ કરે, હું તુડી તું વર માગ; રસીલા ભણે સા મુજ પતિ અધ કરો, મુજ જારને ફાવે લાગ રસીલા રમો૨૬. કહે દેવી પુત્રી સાંભળે, પતિને દેજ્યો વૃત શુદ્ધ રસીલા છમ છમ ઘત ખાવે બહુ બહુ, તિમ તિમ થાશે તે અધ. રસીલા ર૦ ૨૭. સુણિ ઘર જઈ નિત બહુ વૃત દિએ ભજન માંહી ધરી પ્રેમ, રસીલા તિમ દિન પ્રતિ દિજ કહે નારિને, નયને નવિ સૂજે કેમ રસીલા ર૦ ૨૮. ધરિ હર્ષ ચામુંડા નિત પૂજે,દ્વિજ પણ ઘતથી બળ સાર; રસીલા એક દિન કહે અધ થયા અમે, નવિ દેખાયે ઘરબાર. રસીલા ર૦ ૨૯. સા જારશું રમે નિત રગણ્યું, નિશિ દિન આવે ને જાય; રસીલા નિદ્રાભર નિશિ બહુ એકદા જિ ડડ લેઈને- ધાય. રસીલા ર૦ ૩૦. ડડે ડડે કરીને હા, શબ નાખ્યું ગોખને હેડ; રસીલા ભણે નારિને એમ કરો ફરી, તુમને પણ કરશું ઠેઠ. રસીલા ર૦ ૭૧. એક દિવસે ભિક્ષા કારણે, આ યોગીસર એક; રસીલા સા ભિક્ષા દેતાં મોહિ રહી, દેખી રૂપે અતિરેક. રસીલા રમો૩૨. યોગી જાવા સા સાતમે, માળે ચઢી જો તાસ રસીલા પૂર બાહર ટેકરી ઉપરે, દીઠે યોગી રહેવાસ. રસીલા ર૦ ૩૩. નિશિ કતને નિદ્રાવશ કરી, ગઈ રાત્રે સા ત પાસ; રસીલા પ્રાર્થના કરતાં યોગી ભણે, આવી પણ જાઓ નિરાશ. રસીલા રમો૦ ૩૪. સા કહે શામાટે એમ વદો, ભણે. યોગી તું પરમાર, રસીલા અમે ઘરનારીથી વેગળા, વશિ તપ કરિએ સંસાર. રસીલા રમો. ૩૫.