________________
૭૩૬
જેનકાવ્યદેહન.
રતિ મળે જ કહ્યું, આકરિ માનસિક
પણ શિખ ન માને કેાઈ તણું, જે વ્યસની થયાં નરનાર; રસીલા
તું પયપાનથી ઓસરે, શિર લાગે ડંડ પ્રકાર: રસીલા ર૦ ૮. દેવરસે પતિ ઘર આવિ નાન ભજન ભક્તિ વિધાય, રસીલા કટિ બાળ નિશિ વેળા ચલી, નામ પિયર સુરાલય જાય. રસીલા ર૦ ૯.* પૂર્વે સતિત જાર તિહાં, મળિયા આવી એકાંત, રસીલા સુત ભુમિ કવિ તેમની સાથે, રંગભેગ વિલાસ કરત. રસીલા રમો૧૦. સા કમાંડી પાછી વળતા, રમે બાલક પરિમા સાથ, રસીલા તજી પુત્રને પડિમા કર ગ્રહી, ઘર આવિ જુએ નિજ હાથ. રસીલા રમો. ૧૧. નવ પૂછે પતિ પ્રતિમા કીર્સિ, સા બેલી વિચારી એમ; રસીલા તમો દેશાવર જબ ચાલિયા, તવ મે કરિ માનતિ પ્રેમ રસીલા રમો૧૨ સુરદેવ યક્ષને એમ કહ્યું, આવશે જ્યારે પ્રાણનાથ; રસીલા સુરતિ મેળો કરશે જ્યારે, પૂજા કરશું પતિ સાથ; રસીલા ર૦ ૧૩. પણ અસુર થયું તમે શ્રમ ભર્યા, તિણે મેં જઈપૂજા કીધ; રસીલા પુજારે ઘરાણે સુન લિયા, તુમ પૂજન પડિમા દીધ. રસીલા ર૦ ૧૪. તમે પડિમાની પૂજા કરે, પછે જઈ સુત લાડુ ગેહ; રસીલા પાછી પડિમાં તસ આપીએ, કરી વિષે પૂજા નેહ. રસીલા ર૦ ૧૫. કવિ પડિમા પુત્રને લાવતી, જુઓ નારી ચરિત્ર અથાહ; રસીલા દ્વિજ જાણે રાગી મહાસતિ, મુજ ઉપર શી છે ચાહ રસીલા ર૦ ૧૬. વઠેલીશું સુખ માનતો, ગયો એક દિન વનફળ કાજ; રસીલા તિહાં થંભ પડ્યો એક કાષ્ટન, દીઠે લીધા શિર સાજ. રસીલા ર૦ ૧૭. વળિચુઅ પળ લેઈ ઘર આવિયા, રમે ઘરમાં જારશુ નાર; રસીલા બોલાવી આવી તતખણ, ઘર મધ્ય છુપાડી જાર. રસીલા ર૦ ૧૮. દિજ બેઠા ઘરને બારણે, ચિંતાતુર ગઈ સખી પાસ; રસીલા લાલીની શિક્ષા ચિત ધરી, થઈ ગેહલી રચિયે પાસ. રસીલા રમો૧૯. મસ્તક ઉઘાડે નાચતી, વળી હસતી દેતી ગાળ; રસીલા જિમ તિમ મુખથી લવરી કરે, ફરે ગાથા કહે ઈ તાલ. રસીલા ર૦ ૨૦.
લાતી કહેતી બાપડી, તું અવળા ખ્યાલ મ ખેલ; રસીલા અલ્યા જ્યાંહાંથી લાળે લાકડું, તિલનું તિહાં જઈ મેલ. રસીલા રમો૨૧
નારી ચરિત્ર અને રસીલા મે
વહેલી
સગી મહાસતિ