________________
-
પ.
૭૦૬
જૈનકાવ્યદોહન, , , મંત્રિ ગણે માળા લહી, પૂછે ભૂપતિ તા. કુસુમમાળ નિત નવનવી, કંઠ હે શે કાજ; સો ભણે એ વાત જ કર્યું, આવે મુજને લાજ ભૂપ ભણે મુજ અંતરે, રાખ ન ઘટે, તુજ; પ્રિત પાંતર જ્યાં હવે, ત્યહાં નવિ કહિએ ગુજ. - અજિતસેન વળતું કહે, મુજ સતિ નારી પ્રભાવ ફુલમાળ વિક્ષી રહે, સરસ સદા સદભાવ. સાંભળી રાજા ચિંતવે, આ શી અદ્ભુત વાત; સ્ત્રિ પુસ્તક ચોખાં નહી, તે કિમ સતિની ખ્યાત. કરીય પરિક્ષા તેહની, કરશું છે તે વાત;
ભે જગત વશી હુવે, તે પ્રેમદા કુણુ માત, ચિંતવિ એમ એક મંત્રી, નામે અશોક કુમાર; શિયળવતીના શિયાળને, ભ્રશ કરી એક વાર.
આ એમ કહિ મોકલ્યા દેઈ કનક એક લક્ષ; 'તે પહોતો સતિ ઘરસમિપ, ગુમ રહ્ય લંહિ લક્ષ,
* * ઢાળ ૧૭ મી. (લાલ લાલ જેસી તેરી અખિયાં છે, જેસી જલતી મસાલ-એ દેશી. }
ઉદભટ વેશે જેવો રે,- ખીણખીણુ કે વાર; સતિયાં ઉપર નજર કરે, તે અશોક ગમાર.
ધિગધગ વિષયી લેકને. તળ બીડાં દાસિક રે, દેઈ ભેજત સેય; સાપ ન લેવે પ્રેમસે, ફેર નજરે ન જોય. , ધિગ ચિંતે સતિ સિંહ કેસરા રે, લેણ ચાહત એહ; નામ અશોક પણ શેકર્સે, એહિ ધરતા હે નેહ. ધિગ. ૩. મેં બિ નઘા ઉનસે કરૂં રે, જાને સાહિ પ્રેમ; બુદ્ધિકે બળ કેતો કરે, વૃઢ લેતા હે કેમ. બિગ ૪૦ મૂકું કુડસે દેખતી રે, બહિરાગસે નેત; તવ સો દુતિયું પાઠવે, સા એકતિ વત. ધિગ૫