________________
૭૦૫
શ્રીમાન વીરવિજયજી—ચંદ્રશેખર. કાક શકુની લિબે રહે રે લો, વિટ અહી ગરલ નિપાત, મરી તરૂતળે અશન ન કીજીએ રે લો, એક દીન જીવિત ઘાત. મેરીટ ઉછ. શિયળવતી મુખ સાંભળી રે લો, હરખ્યા સહુ અતિરેક, મરી વિદ્યાનિધિ પદવી વરે રે લો, સ્વામિની કીધી છેક. ' મોરી ૨૮. ! માતપિતા સ્વર્ગે ગયાં રેલો, અજિતસેન પદ દય, મરી, ઘરમેં હુકમ સતિનો વહે રે , માન દિએ નિરરાય. મોરી૧૯. . પાંચસે મંત્રિ પે કિયા રે લો, આછો છે મંત્રિ એક; મેરીટ એક દિન રાજકચેરિએ રે લો પ્રશ્ન કરે તૃપ છેક. મરી, ૨૦. રાયને જે પગથી હણે રે લો, કીજે કિશે તસ દંડ, મરી ઉત્તર કોઈએ ન આપિઓ રે , વાત થઇ પરચંડ, મોરી, ર. શેઠ પૂછે નિજ નારિને રે લો, ઉત્તર પે શ્રીકાર; મોરી -સા કહે તેહને દિજિએ રે લો, રત્નત અલંકાર, મોરી રર. અજિતસેને નૃપને કહ્યો રે લે, ભૂપતિ તૂકો અપાર મોરી
ત્રિમાં મુખ્ય અત્રિ કર્યો રે લે, સુયા સકળ અધિકાર. મારી. ૨૦. પસિહસામંતને ઝીલવા રે લો રાય ચલ્યા બળ લેત; મોરી મુખ્ય સચીવ સાથે લિએ રેલ, શેઠ પ્રિયાને વહેત. મોરી ૨૪.
એકલી ઘર તું કયું રહે રે લો, મુષકને ભય મંજાર; મરી, વિદ્યા નૃપની નારી તિહું રે લો, થિર ન રહે નિરધાર. મારી ર. સા કહે કદિય ન લોપિએ રેલ, રાય હુકમ અહનિશ; મોરી હુ રે સતિ સતિઓ શિરે રે લો, જાણજો વિશ્વાવિશ. મોરી ૨૬. ઈદ્ર સમર્થ નહીં કદા રે લો, મુજ શિળ કરે વિસરાળ; મોરી -તુમને પ્રતિત જે ના હુવે રે લો, તો દેઉં ફૂલની માળ.' 'મારી. ર૭. ' કરમાએ પુલ માળા તણુરે લો, તવ જણને પડી ચૂક; મેરી કંઠ માળા ધરી નીકળ્યો રે લો, સૈન્યમાં હેતે નિસંકે.' મેરીર૮. ખડ ત્રિને કહી સોળમી રેલ, ઢાળ રસાળ શું રીત; મોરી શ્રી શુભવીર સતિતણી રે લો, સાનિધ સૂર કરે નિત્ય. મરી. ર૯
દોહરા,
'. . ' સૈન્ય પડ્યું કુસુમાવી, અરિશ બ સંગ્રામ '