________________
શ્રીમાન વીરવિજયજી – ચંદ્રશેખર.
- ss S 6
પ્રભુ વાણી અમૃત સમી, સુરણ પામ્યા વિશરામ. લહી વૈરાગ્ય ઘરે જઈ, મેળવી મંત્રી સાથ; ચિત્રસેન પદ યાપિને, લિએ દિક્ષા પ્રભુ હાથ. વિમળા પણ સંયમ લીએ, ગણિ સંસાર અસાર; ગ્રહણ આ સેવન શીખતાં, ભૂતળ કરત વિહાર. ચિત્રસેન રાજા થયે, પાળે રાજ્ય મહંત; પચ સયાં મત્રીશરે, રત્નસાહાર થાપંત. -દિન કેતે વિત્યે શકે, રસાહાર કરે ચિત્ત; આવળી ત્રણ વળી ગઈ, પણ નહિ હુવા નચિંત. કહે નૃપને પુન્ય જ કરે, પુન્યથી પાપ પળાય; તુમ શિર કષ્ટ હે મટકું, ટળશે તવ સુખ થાય. તવ રાજા ગુરૂદેવની, ભક્તિ કરે એક ચિત; જીવ અમાર પલાવતા, દાને દિએ બહુ વિત. પણ મંત્રી નૃપ પાસથી, ન રહે ક્ષણ એક દૂર; ભોજન પણ ભેગા કરે, રાત્રે એકી હજૂર.
ઢાળ ૯ મી.
(વ્રજના વાલાની વિનતી રે–એ દેશી.) અન્ય દીને મધ્ય નિશા સમે રે, સૂતા નિદ્રાએ રાયા લાલ; મંત્રી ચોકી ભરતે થકે રે, દીઠી ચંચળ, છાયા લાલ.
- , અમરની વાણિ અમોઘ છે રે. ઉ નજર કરી જેવતા રે, દીઠે પન્નગ કાળે લાલ; ખંડેખંડ મંત્રી કરી રે, ગુપ્ત કર્યો લઈ થાળ લાલ. અમરની ૨. રાણી ઝંધા ઉપર પડયો રે, રૂધિરનો બિંદુ એક દીઠે લાલ; વચ્ચે મંત્રી લુહતાં થકાં રે, જાગત દેખિ નૃપ રૂઠો લાલ. અમરની ૩. મંત્રીને કહે શું કરે રે, મંત્રી વિચારે ભય ભ્રતિ લાલ; ઉતર શો દીઉં શંકા પડી રે, ધન દીને દ્રષ્ટીતિ લાલ. અમરની. ૪. પથ્થર થાઉં સાચું વદે રે, જુઠે રાજા નવિ માને લાલ; કૃત ઉપગાર દુરે કરી, દુર કરે કરિ અપમાને લાલ. અમરની ૫.