________________
૨૭૮
જૈનકાવ્યદોહન, ' . . તાત નેહથી ; માતને, લક્ષ ગુણો છે : સ્નેહ; ખેદ ભરી ગાળો દિએ, તે પણ વૃતનો મેહ -૪ માતપિતા ચરણે જઈ, વિનયે નમું એક વાર; માત તાત સેવન થકી, લહું શોભિ સંસાર.. સસરા ઘર વસતાં થકી, નિરજાને અવતાર, પીયર ભલૂ નહિ નારીને, દુર્બળ : વર ભરતાર, આપ ગુણે ઉત્તમ કહ્યા, મધ્યમ જમકને નામ; કે અધમ કહ્યા માઉલ ગુણે, અધમ અધમ આ ઠામ. રત્નસાર સુણિને જઈ, કહે નૃપને તે વાત, ઉત્કંઠા અમને ઘણી, મળવા માત ને તાત. રાય સુણિ મન ચિંતવી, રાણી સાથે વિચાર; સામગ્રી સવિ સજ કરે, પત્રિશું ધરિ યાર.
" , ઢાળઃ ૮ મી - | (વીર જીણુંદ જગત ઉપકારીએ દેશી.) પુન્ય કરો જગમાં સદૂ પ્રાણ, પણ સદ્ગર- ઉપદેશજી; ગુરૂ ઉપદેશે આ ભવ સુખિઆ, પરભવ નહી દુખ લેશજી. પુન્ય. ૧. ચિંતે રાય જે પૂત્રી જાઈ, જાણો નેટ પરાઈ; ઘેશા શિરામણુ છાલીદુ જાણું, જેવું બદામનું નાણુંછ. પુન્ય. ૨. કાંસાકુટ કરે ધનની ગણતી, પ્રાહુણે ઘર કરે વસતીજી; રત, ચણોઠીનો અલંકાર, પુત્રિને પરિવારજી. પુન્ય. ૩. રાજા રાણું કરત સજાઈ, દેતા દ્રવ્ય અપાર; વસ્ત્રાભૂષણ રત્ન દિએ વળી, હય ગય રથ પરિવારજી. પુન્ય નૃપ રાણું બેટીને, ભાખે, હેત શિખામણ સારછે; . સસરા સાસુને વિનય કરજો, દેવ! સમ ભરતારજી. પુન્ય) દેવ ગુરૂની ભક્તિ કર, પાળજે ' વ્રત નેમજી; સજજ સાહેલી કરે મિલણ, પદ્માવતીશું પ્રેમજી. પુન્ય. . બોલાવી નૃપ પાછા વળિયા, કુંવર કરે. પરીયાણ; નવ નવ કેતિક જોતાં પામ્યું, મરમાં ઉદ્યાન છે. પુન્ય છે.