________________
૭૬
, “ જૈનકાવ્યદેહન. - ' ઢાળ ૭ મી.
(ગટડાં તે માંડ્યાં સોળ રે–એ દેશી.) + મળી મંડપ માંહે કરી રે, છુટા નાંખ્યાં પુલ તે વેરી રે;
શોભા સ્વર્ગની કરે. * કહે પદ્મરથ તે વેળા રે, નીભાઈ સર્વ મળ્યા ઈહા ભેળા રે. શોભા ૧. મુજ ઘર એક ચાપ ઉદાર રે, નામ છે તસ વજર સારરે, શોભા તસે પણછ ચઢી ન વિકી રે, તે ઊપર દેવની ચોકી રે. - શોભા૦૨. કરિ પૂજા થાયું કચેરી રે, જે ચઢાવે નર એક ફેરી રે; ભાવ પદમાવતિ પુત્રિ બાળા રે, તસ કંઠે ઠરે વરમાળા રે. શેભા૦૩. સુણિબેલે ગર્વભરેલા રે, એ કામ માહે શી વેળા રે; શોભા , ધરિ પદમાવતિ શણગાર રે, સાથે સખિના પરિવાર રે. શોભા૦૪. પાલખિએ બેસી ચલતીરે, જાણે ઇદની પુત્રિ જયંતી રે, શોભા હેમ કંબાકર ઝળકાર રે, ચલે આગળ દાસી ચાર રે. શોભા ૫. દેય પંખાએ પવન કરેવે રે, દેય તાંબુલ બીડાં દેવે રે, શોભા મંડપ છાયો અંધાર રે, તિહાં વિજળીને ઝળકાર રે. શોભા ૬. વળિ સાથે સુભેટ હજાર રે, મંડપ આવિ તિણિ વાર રે; શોભા પણ મનમાં ચિંતા એક રે, પટધરની રેહે ટેક છે. શભા ૭. એક બે મંગળ પાઠ રે, સા શકુનનિ બાંધે ગાંઠ રે;, શોભા ઊતરી સખિયેને વિચાલે રે, પૂરવ ભવ કંત નિહાળે છે. શોભા૦૮.
એક દિ દેય મિત્ર તે બેઠા રે, રાજપુત્રિએ નયણે દીઠા રે; ભા. દાસી વચને નૃપનંદ રે, ધરિ ધીરજ ઊઠે આનંદ છે. શોભા ૯. લાદેશને રાય અંગધ રે, ચાપ દેખી થયો તે અંધ રે, શોભા લજવાણે ગયે અણુ ભાળી રે, સભા લેક હસે દઈ તાળી રે. શોભા ૧૦. આ રાજા કરણટ રે, નાગફણિએ પડયો ચત્તાપાટરે; શોભા જે જે પ સુત ઉજમાળ રે, દેવ રૂઠયા સિખી કરે ઝાળ રે. શોભા ૧૧. નિચું જોઈ સવિ નૃપ બેઠારે, મુનિરાજ્યે ધ્યાનમાં પેઠા રે; શેભાઇ હુઓ નૃપ ચિંતાતુર જામ રે, ચિત્રસેન ઉભું થઈ' તામરે. શોભા ૧૨, વિદે મિત્રને ધર્મ પ્રચંડ રે, તુમ સાહજ ધરૂં કે કંડ રે; શોભા