________________
શ્રીમાન વીરવિજયજી:ચંદ્રશેખર.
હરે તવ રાણી દુખભેર રોતી નંદની નેહ , સજજન સાથે દુખ ધરતા વળિ ભૂપતિ રે લો. હાંરે કંચનપુરથી સાગર નામે સુતાર જે, નિજ નારિશું યાત્રા કારણ આવતો રે લો; હારે શ્રી શાંતિનાથની પૂજા કરિ વિસ્તાર છે, વદન કરિ કાઉસગને ભાવન ભાવ રે લો. હરિ તિથિ વેળા પદ્માવતી કન્યા સાવ સાથ જો, આગળ ભટ નર વેષ ધરી નારી તેણ રે લો, હરે હક હકારવ કરતા નરને અસિ હાથ જેભય પામિ દિશિ ચારે નર નાઠા ઘણું રે લે. હારે તવ સૂત્રધાર અધારી મધ્ય પઈઠ જે, સા દેખી વ્યામા તે ચિંતા કરે રે લો; ' હરે સુરનાગ ખેચર કન્યાથી અધિક એ દીઠ જે, વિધિએ રૂપ બનાવ્યું પણ દુષણ ધરે રે લો. હાંરે થઈ પુરુષ ઠેષણ તિણે નિર્થક અવતાર જે, પુત્ર વિના કુળ દિપક વિણ મદિર યથા રે લો, હાંરે વિણ રાજા નગરી શશી વિણનિશિ અધાર જે, કત વિના સ્ત્રિ રૂપવંતિ શેભે તથા રે લો. હરિ પદ્માવતિ જિન વદિને ગઈ નિજ ગેહ , સાગર પણ યાત્રા કરિ નિજ નગરે ગયો રે ; હારે તિણે પૂતળી કીધી પદમાવતિ સમ એક જે, જ્ઞાની વયણ સુણિ ચિત્રસેન હરખિત થયો રે લો. હરિ તવ મંત્રિ મુનિને પુછે એ મુજ મિત્ર જે, વિણ દિઠે એ ઉપર રાગ દીશ ધરે રે લો. હારે જપે મુનિ સુણિએ પૂરવ ભવ વિચિત્ર છે, ભવ પલટાએ રાગ દીશા નવિ આશરે રે લો ' હારે આ ભરતે ચા પાપુરિ છે દ્રાવિડ દેશ જે, તિહ ચંપા વન તરૂ ફળ પત્રે અલ કરૂ રે ;