________________
૬૩૨
જૈનકાવ્યદોહન. સા કહે સુરગિરી જાતરા, બાધા છે અધૂરી. હાંહાંરે બાધા૨૮. જે ઈચ્છા પૂરી કરે રે, તે રેહેશું હજૂરી; હાંહાંરે તો, ચિંતે નૃપ ગી વિના, એ વાત ન પૂરી. હહારે એ ૩૦. નુપ જઈ ગીને નમિ, કહે યાત્રા કરાવે; હાંહારે કહે યોગી કહે ઘડી દેયમેં, યાત્રા કરી આવો. હાંહાંરે યાત્રા. ૩૧. રચિ વૈમાન નરેશને, કહે સા જઈ બેસે; હાંહાંરે કહે સુદરીને નૃપ કહે કરે, વૈમાને વા. હાંહાંરે માને ૩૨. સા ભણે હું નવી એકલી, જઉં યોગી સાથે, હાંહાંરે જઉં. રનભુષણ પુત્રી બિહું, દિયે જે સંગાથે હાંહરે દિ૦ ૩૩. મુજ કચુક દેઈ પગ નમી, તુમ સાથ ચલીજે, હાંહાંરે તુમ, તે ચલું યાત્રા નહી તદા, અનાદિ તજજે. હાંહાંરે અસ૨ ૩૪. કંચુક આદે દેઈ નમી, નૃપ સજવા જાવે; હાંહાંરે ઝૂંપ૦ શીષ્ય કહે ફોકટ હમેં, નવિ સાથ ચલાવે. હાંહાંરે નવિ. ૩૫. કેટી મુલ દેય હાર નૃપ, તસ દીએ કામાધિ, હાંહાંરે તસવ
માને સહુને ઠવી, નિજ કારજ સાધી. હાહરે નિજ ૩૬. -નૃપ આવ્યા પહેલાં ચઢી, ગગને એમ બોલે; હાંહાંરે ગગનેં રાજાદિક સુણ સહુ, મત ભૂલો ભેળે. હાંહાંરે મન ૩૭. -નૃપ કન્યા દેય અપહરી, જઈશું પૂર બહારે; હાંહાંરેજઈશું. રણ સંગ્રામે આવજે, ક્ષત્રીવટ ચારે. હાંહાંરેક્ષત્રીવટ૩૮. સાંભળી કેહલ થયે, નૃપ સુભટજ આવે; હાંહાંરે ઝૂ૫૦ ચંદ્રશેખર વિદ્યા બળે, સહુને થંભાવે. હાંહાંરે સહુને. કનકપુરે જઈ સાસરે, કન્યા દેય ઠાવે; હાંહાંરે કન્યા લગન લેઈ બિહુ મિત્રનેં, કન્યા પરણાવે. હાહરે કન્યા ૪૦. બીજે ખડે એણિ પેરે, કહે ચેથી કાળ; હાંહાંરે કહો શ્રી શુભવીર કહે ગુણે, તા ઉજમાળે. હાહરે તા. ૪૧.
- દોહરા, કુંઅર કહે નિજ મિત્રને, જાઓ તમે નિજ દેશ; પીતર અમારા અમ ઘરે, કરતાં હોશે કલેશ.
૧.