________________
શ્રીમાન વીરવિજયજીચંદ્રશેખર. ૬૩૧. એમ કહી વિનવે થક, ગુરૂ વચન કરે હાંહાંરે ગુરૂ૦ ૧૫. હમ તુમ મદિર આયકે, કરૂ કામ સવેરા, હાહાંરે કરૂ છે હમ વચને જે થીર રહે, તે હેય ભલેરા, હાહરે હોય ૧૬ નૃપ મદિર જઈ ગોપમે, ખટુ મડળ કીધા, હાંરે ખ૦ ધુપ નૈવેદ કુસુમ ભરે, બલિદાન પ્રસીધાં. હાહરે બધી. ૧૭ હૈહીં છુટ સ્વાહા જપે, પદ્માસન બેઠે, હાહારે પડ્યા આડબ બહુલા કરી, દીન થે ઉઠે હાંહાંરે દીન૧૮, મુ કેશ એક દેઈ કહે, માદળિએ રખના, હાંહાંરે માદળિ૦ નારી સવિ વશ હોયગી, મિર ગઈ તુજ ઝખના હાહરે મિટ. ૧ પણ એ નારી જે કહે એ રીતે ચલના, હાહરે એક
જ્યાહ જોવે ઉહાં જાનદે, નવિ કરની ખલના હાહારે નવિ. ૨૦ નિત નિત રાગ વધત હવે, એમ દિન એકવીશે, હાંહારે એમ કર જોડી રહેગી સદા, સુણ વિશ્વાવીશે હાહરે સુણ૦ ૨૧ યોગીક ઘર હે બડે, મત શાકા લાવો; હાંહાંરે મત હમ તો રમતા રામ હે, ફેર વન જાવે. હાહારે ફેર૦ ૨૨.. રાય કહે દિન દસ લગે, હમ દરસન દેના, હાહારે હમ
ગિ કહે અમે વશ નહી, તેરિ ખાતર રેહેના હાહારે તેરી. ૨૩ એમ કહેતા ગગને ચલ્યા નૃપ ઉચૂ જોતાં; હાહરે કૃપ૦ માહા વિદ્યા ભંડાર એ, એમ સહુને કહેતાં હાંહાંરે એમ૦ ૨૪. રાતે રતિસુંદરી કણે, દેય મિત્ર' તે જાવે, હહારે દેય૦ વાત બની તે સવી કહી, પછી એમ સમજાવે હાહરે પછી. ૨૫ - રાયશુ મીઠી વારતા, કરજો જેમ રીઝે, હાહારે કરજો. મુજ બાધા મુકયે થકે, તુમ કારજ સીજે હહારે તુમ ૨૧ ઈત્યાદિક સાવિ શીખવી, ગયા કુવરની પાસે, હાંહારે ગયા. બીજે દિન સુદરી તેણે, ગયો નૃપ આવાસે હાહરે ગયો. ૨૭. ઉઠી સા આદર દિએ, કરે વાત તે મીઠી, હાહારે કરે નૃપ જાણે યોગી સ્વરે, કરી સાચી ચીઠી હાહરે કરી. ૨૮રાય ભણે તમે જે કહે, મંછા કરૂ પુરી; હાંહાંરે મંછા.