________________
શ્રીમાન વીરવિજયજી– ચંદ્રશેખર.
૬૨૯ મિત્ર દોનુ વનવાસે, ચશેખર પાસે, પુરીજન તાકુ પૂછતે, દિલ૦ વાત સકળ જડી, તિહુ એકમત ઘડી, વિદ્યાબળે નિશિ જાવતે દિલ૦ ૧૩. મેહેલ સત્તમ માળે, આપ પ્રિયા નિહાળે, પટ ઉર સુતિ બેહાલમે; દિલ૦ ખિણ ખિણ વિરહે તપે, નામ પ્રભુજપે ચિત્ર જુએ એક તાલશે. દિલ૦ ૧૪ મિત્રકું બાત કહી, આપ અદસ રહી, તે દેય આરીતે બેલતા; દિલ સુણો રાજાકી ચુત, ગુણવત અદભુત, અમ દેય તુમ પદ ટૂકતા દિલ૦ ૧૫ અમ દે સેવક કહુ, તુમ પતિ સ ગ રહું, દેવ સાનિધ ઈહાં આવિએ; દિલ દૂકમ દિયા હે નાથે, ચલે હમેરી સાથે, તુમ માત તાત મીલાવિએ. દિલ૦ ૧૬. કિસકાએ રૂ૫ પટે, સતીકુ નાહે ઘટે, અન્ય પુરૂષ કાપણે; દિલ૦ બેલે સતી ધૂંવાચા, જો તમે બિહું સાચા, પટમે કહ્યો રૂપ કુણુ તણે. દિલ૦ ૧૭. હમ દિલ સાખિ ભરે, તુમ સંવ વાત ઠરે, નહીતર મુખ નહી દેખણે; દિલ તવ દેય પટ જેવ, કહે અમ સ્વામિ હોવે, સા મુણિ હ લડે ઘણે. દિલ૦ ૧૮. કુંઅર પ્રગટ ભએ, વિયોગ પિંડ ગએ, ચાર ચતુર નયના ઠરે, દિલ બીજે ખડે ઉછાહે, ત્રીજી એ ઢાળ માહે, શ્રી શુભવીર મેળા કરે. દિલ૦ ૧૯.
દહશે. કુઅર ભણે સુદરી મુણે, દુખ વેળા ગઈ દૂર;
ડા દિન આ મદિરે, રહે આનદ પૂર 1. એ દેવ મિત્રજ તુમ કને, મળશે અવસર દેખ, તુમ અમ મનસુબા તણી, કેહેશે વાત વિશેષ એમ કહિ તિહું જણ વન ગયા, સુખભર વીતી રાત, ઉદ્યમભર તે ઊંઠિયા, લહી નિરમળ પરભાત જળ ભાજન ભરિ શિર ધરી, દેખી આવતિ નાર, પંથ સરે તે ચાલિઆ, દીઠ સરોવર પાળ તસ તટે એક વડ વૃક્ષ છે, વિપુલ શિતળ લહી થાય; વેશ કરી યોગી તણું, બેઠા ધ્યાન ધરાય
ઢાળ ૪ થી. (સહીયર પાણી સ ચર્યા યમુના કે તીરે હાંહારે યમુનાએ દેશી ) નૃપ અબધુત હુઆ ગુરૂ, દેય ચેલા પાસે, હાહરે દેય.